ચીઝ બરસ્ટ વડા પાવ(cheese burst vada pav Recipe in Gujarati)

Taru Makhecha
Taru Makhecha @tmmakhecha

#ગોલ્ડનએપ્રોન3
#વીક 24
#માઇઇબુક
પોસ્ટ 19

ચીઝ બરસ્ટ વડા પાવ(cheese burst vada pav Recipe in Gujarati)

#ગોલ્ડનએપ્રોન3
#વીક 24
#માઇઇબુક
પોસ્ટ 19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2પાવ
  2. 3બાફેલા બટાકા
  3. 2 ચમચીઆદુ, મરચા, લસણ અધકચરા વાટેલા
  4. 1 ચમચીહળદર
  5. 2 ચમચીતેલ
  6. 1/2 ચમચીરાઈ
  7. 4, 5 મીઠાં લીમડા ના પાન
  8. 2 ચમચીલીંબુ નો રસ
  9. 2સ્લાઈસ ચીઝ
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. કોથમીર
  12. 2 ચમચીવડા પાવ ની સૂકી ચટણી
  13. 1 નાની વાટકીચણા નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને બાફી લ્યો, લોયા મા તેલ મૂકી રાઈ નાખો, તતડે એટલે લીમડો નાખી આદુ,,મરચા,લસણ ની પેસ્ટ નાખી હલાવો બાફેલા બટાકા નાખી થોડું મેશ કરો,

  2. 2

    હળદર, મીઠુ,લીંબુ નો રસ, કોથમીર ઉમેરી ઠંડુ થવા દયો, હવે, એના ગોળા વાળી તળી એના વડા ઉતારો ગોળા વાળો એમાં જ વચ્ચે ચીઝ સ્લાઈસ મુકો

  3. 3

    હવે પાવ ને વચ્ચેથી કાપી એમાં એક વડુ મુકો, સુકો મસાલો નાખો,તળેલા મરચા સાથે ગરમાગરમ મુંબઈ ના વડા પાવ આરોગો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Taru Makhecha
Taru Makhecha @tmmakhecha
પર

Similar Recipes