ભુગળા બટેટા(bhugla bataka in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી ભુગળા તળી લો
- 2
હવે એક પેનમાં ૩ ચમચી તેલ ગરમ કરો અને તેમાં જીરું અને હીંગ તથા હળદર નાખો હવે લસણ ની ચટણીમાં ૨ ચમચી પાણી નાખી પેસ્ટ બનાવો અને તેમાં ધાણાજીરું પાઉડર નાંખો અને કડાઈમાં નાખી હલાવો
- 3
હવે બાફેલા બટેટા નાં પીસ કરી લો અને કડાઈમાં નાખી હલાવો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો અને મિક્સ કરો અને લીંબુનો રસ નાખો
- 4
તો તૈયાર છે ભુગળા બટેટા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13045106




ટિપ્પણીઓ (2)