સુખડી(sukhdi in Gujarati)

Naiya A
Naiya A @cook_23229118

ગુજરાતી સ્વીટ..
#માઇઇબુક
#પોસ્ટ9

સુખડી(sukhdi in Gujarati)

ગુજરાતી સ્વીટ..
#માઇઇબુક
#પોસ્ટ9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 -20 મિનિટ
2લોકો
  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. 1 વાટકીગોળ
  3. 1&1/2 વાટકી ઘી
  4. 3 ચમચીડ્રાય ફ્રુટ ભૂકો

રાંધવાની સૂચનાઓ

15 -20 મિનિટ
  1. 1

    ઘી ને ગરમ કરો એમાં લોટ સેકાવા દો.. સુગંધ આવે એટલે ગોળ ઉમેરો અને હલાવતા રહો. ગેસ ધીમો રાખવાનો.

  2. 2

    એક પ્લેટ મા ઘી લગાવી સુખડી પાથરો અને વાટકી થી દબાવો. ડ્રાયફ્રૂઇટ થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Naiya A
Naiya A @cook_23229118
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes