વેજ. માયો સેન્ડવીચ

Krimisha99 @cook_24610479
વેજ. માયો સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી ને ધોઈ લો. ત્યારબાદ કાકડી, ગાજર, કોબી અને બીટ ને ખમણી લો અને ટમેટાં અને કેપ્સિકમ ના નાના ટુકડા કરી લો.
- 2
ત્યારબાદ તે બધું મિક્સ કરી તેમાં 3 ચમચી જેટલું મેયોનેઝ, 2 ચમચી ઓરેગાનો, 1 ચમચી ચીલી ફ્લેક્સ, મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી સેન્ડવીચ મસાલો અને 1 ચમચી ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કરી લો. (મસાલા માં સ્વાદ અનુસાર ફેરફાર કરી શકાય.)
- 3
ત્યારબાદ 2 બ્રેડ લઈ તેના ઉપર બટર, ગ્રીન ચટણી અને આપણું તૈયાર કરેલું સ્ટફિંગ મૂકી સેન્ડવીચ ને ગ્રીલ કરી લો. ઉપર થી ચીઝ અને સોસ સાથે ગાર્નિશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13049449




ટિપ્પણીઓ