વેજ. માયો સેન્ડવીચ

Krimisha99 @cook_24610479
વેજ. માયો સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી ને ધોઈ લો. ત્યારબાદ કાકડી, ગાજર, કોબી અને બીટ ને ખમણી લો અને ટમેટાં અને કેપ્સિકમ ના નાના ટુકડા કરી લો.
- 2
ત્યારબાદ તે બધું મિક્સ કરી તેમાં 3 ચમચી જેટલું મેયોનેઝ, 2 ચમચી ઓરેગાનો, 1 ચમચી ચીલી ફ્લેક્સ, મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી સેન્ડવીચ મસાલો અને 1 ચમચી ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કરી લો. (મસાલા માં સ્વાદ અનુસાર ફેરફાર કરી શકાય.)
- 3
ત્યારબાદ 2 બ્રેડ લઈ તેના ઉપર બટર, ગ્રીન ચટણી અને આપણું તૈયાર કરેલું સ્ટફિંગ મૂકી સેન્ડવીચ ને ગ્રીલ કરી લો. ઉપર થી ચીઝ અને સોસ સાથે ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝી કોર્ન પાલક સેન્ડવીચ (Cheesy Corn Palak Sandwich Recipe In Gujarati)
મિતિક્ષા મોદીજીની રેસીપી થી પ્રેરાઇને આ ચીઝી અને યમ્મી રેસીપી બનાવી છે. ખૂબ જ ટેસ્ટી બની છે. મિત્રો જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
-
-
ગ્રીલ વેજ સેન્ડવીચ વિથ લોડેડ ચીઝ (Grill Veg. Sandwich With Loaded Cheese)
#GA4#week17#cheese#સેન્ડવીચસેન્ડવીચ ને તમે ઘણી અલગ અલગ ખાધીજ હશે. મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે એમાં ઘણાં બધાં વેજીટેબલ અને બટર ચીઝ નો ઉપયોગ કર્યો છે. Daxita Shah -
-
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
એકદમ ટેસ્ટી અને ચટાકેદાર #cookpadgujarati #cookpadindia #farsan #streetfood ##streetfoodsandvich #vegsandvich #sandwich Bela Doshi -
વેજ ચીઝ સેન્ડવીચ
આ મુંબઇ સ્ટઇલ ચીઝ સેન્ડવીચનુ નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો બનાવીયે વેજ ચીઝ સેન્ડવીચ#SFC Tejal Vaidya -
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari -
સ્પાઇસી વેજ. સેન્ડવીચ (Spicy Veg.Sandwich recipe in Gujarati)
#વિકમીલ 1#લોકડાઉન#માઇઇબુક Davda Bhavana -
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg mayo grill sandwich recipe in Guj.)
#RB7#week7#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં મિક્સ વેજીટેબલ વાળી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે અને તેમાં પણ મેયોનીઝ ઉમેરીને. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. આ સેન્ડવીચને આપણે બાળકોના લંચબોક્સમાં, પાર્ટીમાં સ્નેક્સ તરીકે કે પછી સાંજ ના લાઈટ ડીનરમાં પણ બનાવી શકીએ છીએ. મેયોનીઝનો ક્રીમી ટેસ્ટ આ સેન્ડવીચને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Asmita Rupani -
-
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe in Gujarati)
#GA4#week12Key word: Mayonnaise#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
વેજ બ્રેડ રોલ સેન્ડવીચ (Veg Bread Roll Sandwich Recipe In Gujarati)
Saturday-Sunday એટલે કંઈક નવું બનાવવું routine થી હટકે.. તો વેજ સેન્ડવીચ ને innovative style માં રોલ બનાવી present કરી છે.Its too simple n easy to make.Do try friends 🥰😋 Dr. Pushpa Dixit -
સેન્ડવીચ(Sandwich recipe in Gujarati)
#GA4#Week14#post1#cabbageવેજીટેબલ થી બનાવેલી આ સેન્ડવીચ ને તમે બ્રેકફાસ્ટ કે બ્રન્ચમા લઈ શકો, પીકનીક મા જવુ હોય તો પણ લઈ જઈ શકો Bhavna Odedra -
-
સેન્ડવીચ કેક
#CulinaryQueens#પ્રેઝન્ટેશનઆ એક કેક નું અલગ જ વર્ઝન છે..... જે લોકો મીઠી કેક નથી ખાઈ શકતા તે લોકો માટે બેસ્ટ છે..... એકવાર જરૂરથી ટ્રાય કરજો...... Dhruti Ankur Naik -
-
વેજ ચીઝ રોષ્ટિ
#બર્થડેમારા બાબાની બર્થ ડે હોય એટલે સેન્ડવિચ તો બને જ. તો મિત્રો મારા બાબાની બર્થ ડે પર દર વર્ષે બનતી વેજ ચીઝ રોષ્ટિ જે તેની ખૂબ જ ફેવરિટ છે એની રેસિપી આજે હું શેર કરું છું. Khushi Trivedi -
-
ગ્રીન વેજ. સેન્ડવીચ (Green Veg Sandwich Recipe In Gujarati)
મારા ૧૫ વર્ષ નાં દિકરા નિરામય ને સેન્ડવીચ બહુ પસંદ કરેછે. આજ ની સેન્ડવીચ ની બધીજ તૈયારી નાં ભાગ રુપે બ્રેડ અને વેજીટેબલ અેણે લાવિ આપ્યા#CDY kruti buch -
-
-
સેન્ડવીચ પીઝા (Sandwich Pizza Recipe In Gujarati)
#GA4#Week5દરરોજ શાક રોટલી ખાઈ કંટાળ્યા છો તો ચાલો આજે કઈક ચટપટુ ટેસ્ટી બનાવીએ.ચીઝ અને વેજ.થી ભરપુર સેન્ડવીચ પીઝા બનાવીએ.flavourofplatter
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13049449
ટિપ્પણીઓ