કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati)

Jalpa Raval
Jalpa Raval @cook_20354282

#વિકમીલ3
#માઇઇબુક
#પોસ્ટ૧૨
#goldenapron3
#week24

#વિકમીલ3
#માઇઇબુક
#પોસ્ટ૧૨
#goldenapron3
#week24

વધુ વાંચો

સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati)

Jalpa Raval
Jalpa Raval @cook_20354282

#વિકમીલ3
#માઇઇબુક
#પોસ્ટ૧૨
#goldenapron3
#week24

#વિકમીલ3
#માઇઇબુક
#પોસ્ટ૧૨
#goldenapron3
#week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૩ વ્યકિત માટે
  • લોટ બાંધવા માટે
  • 2વાટકા ઘઉંનો લોટ
  • 1 મોટી ચમચીઘી નું મોણ
  • ચપટીઅજમા
  • ૨ ચમચીમીઠું
  • ૧ નાની ચમચીખાંડ
  • 2 મોટા ચમચાદહીં
  • ૧ નાની ચમચીબેકિંગ સોડા
  • પાણી જરૂર મુજબ
  • ચપટીવાટેલું જીરુ અથવા અજમા
  • સ્ટફિંગ માટે
  • 2મોટા બાફેલા બટાકા
  • 1/2લીલુ મરચું સમારેલુ
  • 1 ચમચીજીરૂ
  • 2 ચમચીચોખ્ખું ઘી
  • અડધો કટકો આદુ ક્રશ કરેલું
  • 1/2ચમચી હળદર
  • દોઢ ચમચી ધાણાજીરૂ
  • ૧ ચમચીલાલ મરચું
  • 1/2ચમચી ચાટ મસાલો
  • 1/2ચમચી ગરમ મસાલો
  • શેકવા માટે તેલ
  • બાફવા માટે પાણી
  • મે અહીં બધે શુદ્ધ ઘીનો જ ઉપયોગ કર્યો છે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ એક મોટા વાસણમાં લોટ બાંધવા માટે ઘઉંનો લોટ માપ પ્રમાણે લો ત્યારબાદ તેમા માપ પ્રમાણે બધી વસ્તુ ઉમેરો અને ધીમે ધીમે જરૂર મુજબ પાણી થી લોટ બાંધો થોડું થોડું પાણી ઉમેરતા જવું રોટલીના લોટ જેવો ઢીલો બાંધવો છેલ્લે લોટને થોડું ઘી નાખીને કુણવી લેવો ત્યારબાદ લોટને ૨૦ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો

    સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ સ્ટફીંગ માટે એક તવલામાં માપ પ્રમાણે ઘી લો ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂનો વઘાર કરો ત્યારબાદ તેમાં આદુ ની પેસ્ટ અને મરચાં ઝીણાં સમારીને નાખી દો સરખી રીતે બધું હલાવી ને શોતળવા દો

    સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં બાફેલા બટાકાને છૂંદીને ઉમેરો અને તેમાં માપ પ્રમાણે બીજો મસાલો પણ કરી લો અને બધુ સરખી રીતે હલાવો ત્યારબાદ તેમાં ચાટ મસાલો અને ગરમ મસાલો પણ ઉમેરી દો અને બધું સરખી રીતે હલાવો સ્ટફીંગ ના માવો બનાવવા માં ગેસની આંચ એકદમ લો રાખવી બધો માંવો એકરસ થઈ જાય એટલે તેને એક થાળીમાં કાઢી અને ઠંડુ થવા દો

    સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પૂરણ ઠંડુ થઈ જાય એટલે લોટને ફરી પાછો એકવાર કુણવી અને તેના લુવા તૈયાર કરો અને એક લુંવો હાથમાં લઇ તેને હાથ વડે ગોળ વાટકા જેવો શેપ આપો ત્યારબાદ તેમાં પુરણ ઉમેરો જે પ્રમાણે લુવો હોય તે પ્રમાણમાં જ થોડું પૂરણ ભરવું જેથી કરીને પુરણ બહાર ન નીકળી જાય

    સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી લુવા મા જે બાજુ પૂરણ ભર્યું છે તે બાજુથી સરખી રીતે પેક કરી દો અને હાથેથી ગોળ શેપ આપો સરખી રીતે ગોળ થઈ જાય એટલે તેને ઉપરથી થોડી દબાવી ને થોડી ચપટી બનાવી દો જેથી કરીને બાટી જેવો શેપ આવશે

    સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ સ્ટીમ કરવા માટે એક મોટા વાસણમાં થોડું પાણી લો તેની ઉપર સ્ટેન્ડ રાખી અને એક ચારણીમાં ઘી લગાડી અને તૈયાર કરેલી બાફલા તેમાં થોડી થોડી જગ્યા રાખીને મૂકી દો જગ્યા એટલે રાખવાની કે જ્યારે બાફલા સ્ટીમ થાશે ત્યારે અેકદમ ફુલસે

    સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    સ્ટીમ કરવાનું પાણી ઉકડે એટલે તેમાં સ્ટેન્ડ ઉપર ચારણી મા બાફલા સ્ટીમ કરવા મૂકી દો અને ઉપરથી થાળી ઢાંકી અને 15 મિનિટ સુધી બાફલા ને સ્ટીમ થવા દો 15 મિનિટ પછી તમે જોશો કે બાફલા એકદમ ફુલીને સરસ થઈ ગયા છે ત્યારબાદ બાફલા ને બહાર કાઢીને ઠંડા થવા દો બાફલાને સ્ટીમ કરતી વખતે પહેલી બે મિનિટ ગેસની આંચ ફુલ રાખવી ત્યારબાદ ગેસની આચ મીડિયમ કરી દેવી

    સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે બાફલાને કૃંચી ટેસ્ટ આપવા માટે બાફલા ઠંડા થાય એટલે તેને બે હાથ વડે દબાવીને થોડા ચપટા કરો એમ કરવાથી બાફલાની કિનારી થોળી thodi ફાટી જશે ત્યારબાદ એક નોન સ્ટિક માં અથવા તો કોઈપણ શાદી લોઢી મા બાફલા ને થોડું થોડું તેલ મૂકી ને શેકો એકદમ ધીમી આચ ઉપર

    સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    બાફલા બંને બાજુથી બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકો તો તૈયાર છે ગરમા ગરમ
    કૃંચી ટેસ્ટી બાફલા તમે બાફલાને કોઇપણ ચટણી અથવા તો કેચપ અથવા તો એકલા પણ ખાઈ શકો છો

    સ્ટફ્ડ બાફલા(stuff bafala in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jalpa Raval
Jalpa Raval @cook_20354282
પર July 01, 2020 18:23

ટિપ્પણીઓ (7)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
December 06, 2020 13:42
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
  2. ફલાફીલ અને હમુસ (falafel with hummus Recipe In Gujarati)
  3. પાઉભાજી ચીઝ બોમ્બ(pavbhaji cheese bomb in Gujarati)
  4. કાજૂન સ્પાઈસ્ડ પોટેટો બાર્બેક્યુ સ્ટાઈલ (Cajun Spiced Potato Barbecue style Recipe in Gujarati)
  5. સ્ટફ્ડ ઈડલી (stuffed idli recipe in Gujarati)
  1. ઘૂઘરાચાટ (Ghughra chat recipe in Gujarati)
  2. ક્રિસ્પી સ્વીટ કોનઁ ચાટ(Crispy Sweet corn Chat Recipe In Gujarati)
  3. પાલક રાઈસ વીથ પાલક કઢી =(palak rice with palak kadhi in Gujarati)
  4. દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13054830
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close