રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખાંડ વાળું પાણી બનાવવા માટે 1 ગ્લાસ પાણી માં 1વાટકો ખાંડ ઉમેરો અને ખાંડ ને ઓગાળી નાખો. ત્યારબાદ મેંદા નો લોટ લો. ત્યારબાદ તેમાં તેલ અને તૈયાર કરેલું પાણી એડ કરી લોટ બાંધી લો.
- 2
ત્યારબાદ તેને પાટલા માં વણો. ત્યારબાદ તેમાં ચેકા પાડી લો.
- 3
ત્યારબાદ તેને એક થાળી માં કાઢી લો. ત્યારબાદ તેને તળો. બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળો. ત્યારબાદ તેને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13059822













ટિપ્પણીઓ