ઈટાલીયન થેપલી(itlain thepli recipe in Gujarati)

Ishanee Meghani
Ishanee Meghani @cook_with_Ishanee

#માઇઇબુક #પોસ્ટ૧૩ #વિકમીલ૩
માનવામાં આવે છે કે, પહેલાના સમયમાં બાજરીનો ઉપયોગ ફક્ત પક્ષીઓને ચણ નાખવા માટે જ કરવામાં આવતો હતો, જેમ જેમ તેમાં રહેલા કોપર, મેંગેનીઝ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ સહિત કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વોની ઓળખ થતી ગઈ તેમ તેમ તેનો વપરાશ વ્યાપકપણે થવા લાગ્યો. ટાઈપ-2 ડાયાબિટીઝ, સ્તન કેન્સર જેવા રોગો સામે અસરકારક પુરવાર થયેલ છે, તેમાં હાર્ટ-પ્રોટેક્ટીવ ગુણધર્મો છે. અહીં મેં બાજરીના લોટમાંથી ઇટાલિયન સ્વાદવાળી થેપલી બનાવી છે. #ફ્રાઇડ #બાજરી #થેપલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
2 સર્વિંગ્સ
  1. થેપલી બનાવવા માટે
  2. ૨/૩ કપ બાજરીનો લોટ
  3. ૧/૨ કપઘઉંનો લોટ
  4. ટેબલસ્પુન સેઝવાન ચટણી
  5. ટેબલસ્પુન ટોમેટો કેચ-અપ
  6. ટીસ્પુન ઓરેગાનો
  7. ટીસ્પુન મરી પાઉડર
  8. ટીસ્પુન તેલ
  9. ૧/૪ટીસ્પુન બેકિંગ પાઉડર
  10. ટીસ્પુન મીઠું
  11. ટેબલસ્પુન પાણી
  12. થેપલીને શેલોફ્રાય કરવા માટે
  13. ટેબલસ્પુન તેલ
  14. સ્વીટ રેડ ચીલી ડીપ બનાવવા માટે
  15. ટેબલસ્પુન મેયોનીઝ
  16. ટેબલસ્પુન દહીંનો મસ્કો
  17. ટીસ્પુન ખાંડ પાઉડર (દળેલી ખાંડ)
  18. ટીસ્પુન રેડ ચિલી પાઉડર

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    એક બાઉલ લો, તેમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ, સેઝવાન ચટણી, ઓરેગાનો, ટામેટાં કેચઅપ, મરી પાઉડર, તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. બધુ બરાબર મિક્સ કરી લઈ પાણીનો ઉપયોગ કરીને પરાઠાની કણક ઘૂંટવી. (કણકને આરામ ન આપો)

  2. 2

    પછી તમારી હથેળીને તેલથી ગ્રીસ કરો અને નાની કોઈન સાઇઝની થેપલી બનાવો. કઢાઈ માં તેલ ગરમ કરી, થેપલીને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરી લો. વધારાના તેલને ટીશ્યુ પેપરથી શોષી લો. તો તૈયાર છે ઈટાલીયન થેપલી તેને સ્વીટ ચીલી ડીપ સાથે પીરસો.

  3. 3

    સ્વીટ ચીલી ડીપ બનાવવા માટે ૧ બાઉલમાં દહીંનો મસ્કો, મેયોનીઝ, લાલમરચું પાઉડર, સુગરપાઉડર, ચપટી મીઠું નાખી બરાબર હલાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ishanee Meghani
Ishanee Meghani @cook_with_Ishanee
પર

ટિપ્પણીઓ

Similar Recipes