સક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખાંડ વાળું પાણી બનાવવા માટે 1 ગ્લાસ પાણી માં 1વાટકો ખાંડ ઉમેરો અને ખાંડ ને ઓગાળી નાખો. ત્યારબાદ મેંદા નો લોટ લો. ત્યારબાદ તેમાં તેલ અને તૈયાર કરેલું પાણી એડ કરી લોટ બાંધી લો.
- 2
ત્યારબાદ તેને પાટલા માં વણો. ત્યારબાદ તેમાં ચેકા પાડી લો.
- 3
ત્યારબાદ તેને એક થાળી માં કાઢી લો. ત્યારબાદ તેને તળો. બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળો. ત્યારબાદ તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સક્કરપારા (Shakkarpara recipe in gujarati)
#GA4#WEEK9સક્કરપારા આમ તો દરેક ને ત્યાં બનતા જ હોય છે પણ દિવાળી માં તો ખાસ બને જ છે તો માર્કેટ માં મળે છે એવાજ ખસ્તા સક્કરપારા માટે ની રેસીપી અહીં હું શેર કરું છું તમે પણ ટ્રાય કરી ને મને ફોટો શેર કરવા નું ના ભૂલતા.. (રેસીપી નો વીડિયો જોવા માટે લિંક પણ હું અહી આપું છું તમારે તે પણ જોઈ શકો છો.)https://youtu.be/5tYe5PcEc1Q Manisha Kanzariya -
-
-
-
-
ગળ્યા શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
સુકો નાસ્તો બઘા ને ભાવે #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #sakkarpara #sweetsakkarpara #drysnacks #snack Bela Doshi -
શક્કરપરા (Shakkarpara Recipe in Gujarati)
અત્યારના યંગ જનરેશન ને પિત્ઝા ને ચોકલેટ એવું જ પસંદ હોય છે તો મે અત્યારની જનરેશન ને પસંદ આવે એવા પિત્ઝા ફ્લેવર્સ સક્કર પારા બનાવ્યા છે Rina Raiyani -
-
-
સક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#childhood મને નાનપણ માં સકરપારા બહુજ ભાવતા અને નાસ્તામાં અપાતા.આજકાલ તો બાળકો માટે અલગ અલગ રીતે બનાવાય છે, ચીઝ,, પાલક, મેથીના, બીટ ના વગેરે વગેરે, અને તૈયાર પણ મળે છે Bina Talati -
-
-
-
ગળ્યા શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#DTR મને ગળ્યા શકકરપારા બહુ જ ભાવે છે. દિવાળી માં બીજું કાંઈ બનાવું કે નહી, પણ ગળયા શક્કરપારા તો અચુક દર દિવાળી એ બનાવું છું.Cooksnapoftheweek@Jigna_RV12 Bina Samir Telivala -
ભટુરે (Bhature Recipe In Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટઆ રીતે બનાવશો તો બહાર જેવા ભટુરે બનશેમારે ખુબ સરસ બન્યા છેતમે પણ જરૂર ટા્ઈ કરજો#EB#week7 chef Nidhi Bole -
-
-
-
-
સક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#LOસકરપારા બાળકો થી લઈ મોટાઓને સૌને ભાવે છે. બાળકોને લંચબોક્સમાં આપી શકાય છે. શકરપારા ઇઝીલી બની જતી રેસિપી છે. સકરપારા ગોળ અથવા ખાંડમાંથી બનતી વાનગી છે . આપણે ગુલાબજાંબુની ચાસણી ઉપયોગમાં લેતા હોતા નથી.પણ આજે મે લેફ્ટ ઓવર રેસિપીમાં ગુલાબજાંબુમાંથી વધેલી ચાસણીમાંથી સકરપારા બનાવ્યા છે.જે એક્દમ માર્કેટ જેવા જ ટેસ્ટી અને ક્રિસ્પી બન્યા છે.બન્યા છે. Jigna Shukla -
-
-
-
-
એલોવિરા અને મગની દાળની પૂરણ પૂરી aloevera and mugal puran poli
એક્ચ્યુઅલી આ મારી ઇનોવેટિવ રેસિપિ છે નોર્મલી એલોવિરા આપણને એમનેમ ખાવાનું નથી ભાવતું પણ અગર જો આપણે આ રીતનું કંઈક વેરિએશન લાવીએ તો આપણે ઇઝિલી આટલી હેલ્ધી હેલ્ધી અલવીરાને આપણે કન્ઝ્યુમ કરી શકીએ અને મગની દાળ પણ પચવામાં પણ હલકી છે એટલે મને થયું કે હું આ પુરણપુરા બનાવું .#વીક મિલ 2#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ 5 Lop Tanna -
-
પીઝા પુરી
આ પીઝા પુરી ની રેસીપી ખૂબ જ સરળ છે..આને ચા સાથે ખાઈ શકાય અને બાળકો ને લન્ચ બોક્સ માં પણ આપી શકાય છે..આ રેસીપી માં ખૂબ જ ઓછી સામગ્રી ની જરૂર પડે છે.. Shruti Harshvardhan Patel -
દહીં-જાતર ના ત્ન્દુંરી પરાઠા (labnazattar tandoori pratha recipe in gujarati)
#goldenapron3Week17રોટી#રોટી-પરાઠા Chhaya Thakkar -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#DTRનાનખટાઈ મારી ખુબજ ફેવરિટ છે મારે ૧૦ નું વેકેશન હતું ત્યારે હોમ સાયન્સ ના ક્લાસ કર્યા હતા તેમાં હું નાન ખટાઇ બનાવતા શીખી હતીતે વખતે OTG ન હતું તો હું એલ્યુમિનિયમની કથરોટમાં અથવા ઈડલીની વાટકીમાં બનાવતી હતી.આ વખતે મેં ઓટીજી માં બનાવવાનો ટ્રાય કર્યો છે. ખરેખર ખુબ જ સરસ બની. Nisha Shah -
મીઠું શક્કરપારા (Salty Shakkarpara Recipe In Gujarati)
છોકરાઓને પણ દરરોજ નવા નવા નાસ્તા જોઈએ તો આજે મેં ઘઉંના લોટના હેલ્ધી salty શક્કરપારા બનાવ્યા. ટીવી જોતા જોતા પણ બધાને કાંઈ ને કાંઈ બાઈટીંગ જોઈએ જ તો મારા ઘરમાં ફરસી પૂરી તીખા ગાંઠિયા ચકરી અને મીઠું પારા હોય જ. આવી વસ્તુ નાના મોટા બધા ને બહુ જ ભાવે . crunchy and testy. Yummy 😋 Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13059822
ટિપ્પણીઓ