કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાસુંદી(basundi in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાસુંદી(basundi in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાસુંદી(basundi in Gujarati)

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99

#માઈઈબૂક17
#golden appron3
#week25
#milk

#માઈઈબૂક17
#golden appron3
#week25
#milk

વધુ વાંચો

બાસુંદી(basundi in Gujarati)

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99

#માઈઈબૂક17
#golden appron3
#week25
#milk

#માઈઈબૂક17
#golden appron3
#week25
#milk

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1લીટર - દૂધ
  • 6-10- પિસ્તા ની કતરણ
  • 8-10- બદામ ની કતરણ
  • 1 ચપટી- કેસર
  • 1 નાની ચમચી- ઈલાયચી પાઉડર
  • ખાંડ - સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કઢાઈમાં દૂધ ગરમ કરવા મુકો. જ્યારે દૂધમાં ઉભરો આવે તો ગેસ સ્લો કરી દો.

  2. 2

    હવે સ્લો ફ્લેમ પર દૂધ 1/2 થઈ જાય ત્યાં સુધી થવા દો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો જેથી વાસણમાં નીચે ચોંટે નહીં.

  3. 3

    હવે દૂધમાં ખાંડ અને ઈલાયચી પાઉડર નાખીને મિક્સ કરો અને વધુ 5 મીનીટ થવા દો. ખાંડ ઓગળી જાય પછી તમે બે ચમચી મલાઈ અથવા ક્રીમ પણ ઉમેરી શકો છો.

  4. 4

    હવે આમાં બદામ, પિસ્તા અને કેસર નાખીને મિક્સ કરો અને ગેસ બંદ કરી દો.

  5. 5

    સ્વાદિષ્ટ બાસુંદી તૈયાર છે. હવે તમે ઈચ્છો તો બાસુંદી ગરમાગરમ પણ ખાઈ શકો છો અને ઠંડી કરીને પણ ખાઈ શકો છો.

  6. 6

    ઘણાં લોકો બાસુંદી પૂરી સાથે પણ ખાતા હોય છે. તમે ઈલાયચી પાવડરની સાથે જાયફળ પાઉડર પણ નાખી શકો છો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
પર July 02, 2020 09:26

ટિપ્પણીઓ

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
July 08, 2020 18:02
મસ્ત 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Basundi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પુડલા સેન્ડવિચ(pudla sandwich in Gujarati)
  2. ટમટમ ખમણ (Tamtam Khaman recipe in gujarati)
  3. કઢી વિથ વેક્સ ખીચડી (kadhi with wax khichdi)
  4. ફુદીના-ચોખા ની પૂરી(phudino chokha in Gujarati)
  5. ચીઝી કોર્ન ગ્રીલ સેન્ડવીચ (cheesy corn grill sandwich recipe in)
  1. ફાફડા(fafad in Gujarati)
  2. મગ પકોડા(mung pakoda in Gujarati)
  3. ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
  4. દ્રાક્ષાદીવટી(drakshadivati in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13060444
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close