રસમ બોન્ડા(rasam bonda recipe in Gujarati)

Kinjal Shah @cook_17759229
રસમ બોન્ડા(rasam bonda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રસમ બનાવા એક તપેલી માં એક લીટર પાણી લો. ગેસ પર મુકો. એમાં ટામેટા, ડુંગળી, મરચા, ધાણા, લીમડો, મીઠું, રસમ મસાલો, ધાણાજીરૂ, નાખી 5 મિનિટ ઢાકી ને ઉકાળો. ત્યાર બાદ તેમાં દાળ નું પાણી અને આંબલી નું પાણી નાખી ઉકાળો.
- 2
તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ લીમડાના પાન નાખી વઘાર કરો અને રસમ માં મિક્સ કરો.
- 3
- 4
- 5
બોન્ડઆ બનવા. પલાળેલી અડદ ની દાળ મિક્સરમાં ક્રશ કરી લો. એમાં આટલો કપ ચોખા નો લોટ, આદુ મરચા ની પેસ્ટ, મીઠું, લીલા ધાણા, લીમડા ના પાન નાખી હલાવી લો. હવે ગરમ તેલ માં તળી લો. બોન્ડા રેડી છે.
- 6
બોન્ડા ને રસમ સાથે સવૅ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13062268















ટિપ્પણીઓ