ફરાળી દહીં પેટીસ (farali dahi patties recipe in gujarati)

Mansi P Rajpara 12 @mansi
ફરાળી દહીં પેટીસ (farali dahi patties recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને બાફી નેતેના પર બધો મસાલો કરી લો.ત્યાર બાદ નાના બોલ વાળી લો.
- 2
નાના નાના બોલ વળાઈ જાય પછી એક થાળી માં તપકીર લાઇ અને તેમાં આ બોલ ને તપકીર વાળા કરી લો.
- 3
ત્યારબાદ એક પેન માં તેલ ગરમ કરવા મુકો.તેલ થઈ જાય પછી તેને ગોલ્ડન બ્રાઉન રંગ ના તળી ને તેને દહીં સાથે સર્વ કરો.
- 4
તો ત્યાર છે ફરાળી પેટીસ તેને ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Patties Recipe In Gujarati)
#GA4#Week1 ફરાળી પેટીસ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. Krishna Rajani -
ફરાળી કટલેટ (farali cutlet recipe in gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ1 Dipti Gandhi -
ફરાળી પેટીસ (Farali Alu Patties Recipe In Gujarati)
#આલુબટેટા એક એવી વસ્તુ છે જે બધા જ ઉપવાસ અને વ્રત માં ઉપયોગ આવે છે. ઉપવાસમાં આપને પેટીસ તો બનાવતા જ હોઈએ છીએ. આજે મે અલગ રીતે સ્ટફ પેટીસ બનાવવાની ટ્રાય કરી છે. જે ખૂબ જ ટેસ્ટી બની છે.અને ફટાફટ બની જાય છે. જે ઉપવાસમાં કે વ્રતમાં બનાવી શકાય છે. એક વાર તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sudha B Savani -
-
ફરાળી પેટીસ (Farali Patties Recipe In Gujarati)
#આલુ#goldenapron3#week21#spicy#cookpadindia Sagreeka Dattani -
ફરાળી પેટીસ (farali petish recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસ નિમિત્તે આજે મેં ફરાળી પેટીસ બનાવી છે. ફરાળી પેટીસ બનાવી ખૂબ જ સરળ છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Patties Recipe In Gujarati)
#આલુબટેકા અને ટોપરા નું ખમણ બન્ને નું કોમ્બિનેશન બેસ્ટ અને બટેટા નું પડ તરાઈ જાય એટલે એકદમ મસ્ત ક્રિસ્પી નેસ આવી જાય છે તો ચાલો બધા માટે તૈયાર છે ફરાળી પેટીસ Archana Ruparel -
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#CTમારા ગ્રામ જૂનાગઢની મોડર્ન ની ફરાળી પેટીસ ફેમસ છે. ગિરનાર ફરવા આવે અને ફરાળી પેટીસ ખાવા ન જાય તેવું બને જ નહીં. તો અહીંયા હું મોડર્ન ની ફરાળી પેટીસ કેવી રીતે બનાવવી એની રેસીપી મુકેશ Tanvi vakharia -
ફરાળી પેટિશ (Farali Patties Recipe In Gujarati)
આ રેસિપી મેં મારાં સાસુ પાસે થી શીખી છે.. થોડી અલગ રીત થી પેટિશ બનાવી છે તો બધા જરૂર બનાવજો.. 🙏 shital Ghaghada -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13062593
ટિપ્પણીઓ