ફરાળી કઢી
#goldenapron3
# week 24
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં માં પાણી મીક્સ કરી છાસ બનાવો હવે તેમાં રાજગરાનો લોટ ઉમેરો.
- 2
આ બધું બરાબર મિક્સ કરી ને ગેસ પર ગરમ કરવા મૂકો તેમાં મીઠું, ખાંડ, આદુ, મરચું ઉમેરી કઢી ને થોડી વાર ઉકાળો હવે એક કડાઈમાં ઘી ગરમ કરો તેમાં જીરું, લીમડો અને લાલ મરચાં થી વઘાર કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ ફરાળી કઢી. કોથમીર થી સજાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13066773






ટિપ્પણીઓ