ગુજરાતી કઢી (kadhi recipe in Gujarati)

Nisha
Nisha @nisha_sangani
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીદહીં
  2. ૨ ચમચીચણાનો લોટ
  3. જરૂર મુજબ પાણી
  4. ૧ ચમચીમીઠું
  5. 1/2ચમચી ધાણાજીરૂ
  6. 1/2વાડકી ગોળ
  7. આદુ નો કટકો
  8. 2લીલા તીખા મરચા
  9. 7આઠ લીમડા ના પાન
  10. કોથમરી
  11. વઘાર માટે:-
  12. ૩ ચમચીતેલ
  13. ૧ ચમચીરાઈ
  14. 1/2ચમચી જીરૂ
  15. લીમડાના પાન
  16. 1લાલ સુુુુકુ મરચું
  17. ચપટીહિંગ
  18. ટુકડોતજ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દહીંમાં પાણી તથા ચણાનો લોટ ઉમેરી બ્લેન્ડ કરી લો

  2. 2

    તેને ગેસ પર ઉકાળવા ‌ માટે મૂકવું તેમાં મીઠું ધાણાજીરૂ અને ગોળ નાખી ખદખદવા દેવી તેમાં ખમણેલું આદુ લીલા મરચાના કટકા તથા લીમડાના પાન નાખીને ઉકાળવું

  3. 3

    ઉકળી જાય એટલે બીજી તપેલીમાં કઢી ના વઘાર માટે ગેસ પર તેલ ગરમ કરવા માટે મૂકો

  4. 4

    તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ જીરું લીમડાના પાન સુકા મરચું તજનો ટુકડો અને હિંગ નો વઘાર કરવો આ વઘારને કઢી માં રેડવો કઢીને ઉકળવા દેવી

  5. 5

    કઢી ઉકળી જાય એટલે તેમાં કોથમીર નાંખવી તૈયાર છે ગુજરાતી કઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

Similar Recipes