બટેટા વડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફી લો.બફાઈ પછી તેની છાલ ઉતારી અને હાથેથી ક્રશ કરી લો
- 2
પછી એની અંદર ધાણાજીરૂ મરચાં લીંબુ ખાંડ મીઠું ગરમ મસાલો આદુ મરચાની પેસ્ટ કોથમીર અને લસણ ની પેસ્ટ નાંખીને સરખી રીતે મિક્સ કરો અને એના બોલ બનાવી લો
- 3
હવે એક વાસણમાં ચણાનો લોટ ચારી એની અંદર સાજીના ફૂલ નાખી મીઠું નાખી અને પાણી નાખીને ખીરું બનાવી લો
- 4
હવે કડાઈમાં તેલ ગરમ કરી ચણા ના ખીરુ ની અંદર બટેટાના બોલને ડિપ કરી અને તળી લો વડા બ્રાઉન થાય ત્યાં સુધી તળવા નું
- 5
બટેટા વડા બ્રાઉન થઈ જાય ત્યારે એને સર્વિંગ ડિશ માં કાઢી લેવાનું અને ચટણી સાથે સર્વ કરો
- 6
તો તૈયાર છે બટેટા વડા ચટણી મરચા સાથે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13070427

















ટિપ્પણીઓ (5)