રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામબટેટા
  2. 1 ચમચીલાલ મરચું પાઉડર
  3. 1 ચમચીધાણાજીરૂ
  4. 1 ચમચીગરમ મસાલા
  5. 1/2ચમચી લસણની પેસ્ટ
  6. 3 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 2લીંબુ
  9. કોથમીર
  10. 2 ચમચીખાંડ
  11. તેલ જરૂર પ્રમાણે
  12. ચણાના લોટના ખીરું બનાવવા માટે
  13. નાની 1/2ચમચી સાજીના ફૂલ
  14. પાણી જરૂર મુજબ
  15. 250 ગ્રામચણાનો લોટ
  16. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફી લો.બફાઈ પછી તેની છાલ ઉતારી અને હાથેથી ક્રશ કરી લો

  2. 2

    પછી એની અંદર ધાણાજીરૂ મરચાં લીંબુ ખાંડ મીઠું ગરમ મસાલો આદુ મરચાની પેસ્ટ કોથમીર અને લસણ ની પેસ્ટ નાંખીને સરખી રીતે મિક્સ કરો અને એના બોલ બનાવી લો

  3. 3

    હવે એક વાસણમાં ચણાનો લોટ ચારી એની અંદર સાજીના ફૂલ નાખી મીઠું નાખી અને પાણી નાખીને ખીરું બનાવી લો

  4. 4

    હવે કડાઈમાં તેલ ગરમ કરી ચણા ના ખીરુ ની અંદર બટેટાના બોલને ડિપ કરી અને તળી લો વડા બ્રાઉન થાય ત્યાં સુધી તળવા નું

  5. 5

    બટેટા વડા બ્રાઉન થઈ જાય ત્યારે એને સર્વિંગ ડિશ માં કાઢી લેવાનું અને ચટણી સાથે સર્વ કરો

  6. 6

    તો તૈયાર છે બટેટા વડા ચટણી મરચા સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neelam Parekh
Neelam Parekh @cook_22288837
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes