#golden apron 3 week
#લસણીયા બટેટા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફી લો ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાઇ એટલે તેમાં લસણ ની પેસ્ટ નાખો
- 2
લસણની પેસ્ટ સોતળાઈ. જાય એટલે તેમાં મરચા પાઉડર ધાણાજીરું અને મીઠું સ્વાદ અનુસાર નાખો
- 3
ગ્રેવી ને થોડી વાર ચડવા દો.પછી તેમાં બાફેલા બટેટા નાખો પછી તેને ગ્રેવી માં સરખી રીતે મિક્સ કરો..આ રીતે રેડી છે લસાનિયા બટેટા.
- 4
આ લસાનિયા બટેટા ને પાવ અને ભૂંગરા સાથે સર્વે કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13073100













ટિપ્પણીઓ