રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા, ફલાવર, લીલા વટાણા ને કુકર માં પાણી મુકી ચાર થી પાંચ સીટી વાગે ત્યા સુધી બાફી દો. બફાય ગયા પછી એક પ્લેટ માં કાઢી ઠંડુ થવા દો. પછી તેને મેશ કરી દો. કુકર માં જે પાણી હોય તેને રહેવા દો. (વેજીટેબલ સ્ટોક)
- 2
એક પેનમાં બટર/ તેલ ગરમ કરી તેમાં હીંગ ઝીણી સમારેલી ડુંગળી ઊમેરી હલાવી દો થોડી વાર ચડવા દો. ત્યાર બાદ તેમાં કાપેલા ઝીણાં સમારેલા ટામેટા, આદુ લસણ ની પેસ્ટ, કેપ્સીકમ ઊમેરી હલાવી તેમાં થી તેલ/ બટર છુટે ત્યા સુધી ચડવા દો.
- 3
ત્યાર બાદ તેમાં પાવભાજી મસાલો, લાલ મરચું અને વેજીટેબલ સ્ટોક ઊમેરી હલાવી દો થોડી વાર ઊકડવા દો. હવે તેમાં મેશ કરેલ બટાકા નો માવો ઊમેરી હલાવી કુક થવા દો.ત્યાર બાદ તેમાં હડદર, મીઠું સ્વાદ અનુસાર ઊમેરી હલાવી દો થોડી વાર કુક થવા દો.
- 4
ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ ઊમેરી હલાવી દો. લીલા ધાણા વડે સજાવટ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાવભાજી(Pavbhaji Recipe In Gujarati)
#વેસ્ટમે પાવભાજી માં કલર લાવવા માટે બીટ નો ઉપયોગ કર્યો છે Dipti Patel -
-
પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
આ વાનગી એવી છે જે બાળકો શાક ના ખાતા હોય તેઓ પાવભાજી ને મનથી ખાઈ શકે છે અને હેલ્ધી છે... અને મારા બાળકને આ બહુ પ્રિય છે. જે મારા ઘરે મહિનામાં બે વાર બને છે... Megha Shah -
પનીર પાવભાજી
#વિકમીલ1#તીખીપાવભાજી તો સૌ ને પસંદ છે થોડી તીખી ને ટેસ્ટી હોય તો ઓર મજા પડી જાય to પાવભાજી સાથે પનીર હોય તો પનીર ના ચાહકોને પણ મોજ પડી જાય .. પનીર pavbhaji ખુબજ સ્વાદિષ્ટ અને તીખી ne ટેસ્ટી સારી લાગે છે .. Kalpana Parmar -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MAઆજે મધર્સ ડે , તો દોસ્તો હું આજે એક એવી વાનગી લાવી છું.. જે મારા મમ્મી ને ખૂબ જ ભાવતી હતી... અમારા ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોય કે સારો દિવસ હોય.. આ વાનગી હોય જ.. તો દોસ્તો ચાલો રેસીપી જોઈ લેશું.. Pratiksha Patel -
સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati)
પાવભાજી તો બધા ને ભાવતી જ છે અને બધા સબ્જી નો યુઝ કરીને બનતી હોવાથી ખૂબ જ સરળ અને જલ્દી પણ બની છે જે મુંબઈ ની ફેમસ છે પાવભાજી તેવી જ રીતે બનાવશું પાવભાજી એકદમ સરળ અને જલ્દી પણ બની જસે. મેહુલ પ્રજાપતી કાનુડો -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cauliflowerશિયાળા માં બધા શાકભાજી ખૂબ સરસ આવતા હોય છે ,ખાસ કરી ને વટાણા ને ફ્લાવર ઠંડી ની ઋતુ માં જ સારા આવે ,મે લગભગ બધા શાક નો ઉપયોગ કરી ને પાવભાજી બનાવી છે . Keshma Raichura -
-
મુંબઈ ચોપાટી સ્ટાઇલ પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
#GA4#Week24#CauliflowerMy kids all time favourite menu pavbhaji😋😋 Bhumi Parikh -
-
-
-
-
-
-
પાવભાજી (pavbhaji in gujarati)
#માઇઇબુકપોસ્ટ6#સ્પાઈસીઅહીં મેં ખાલી બટાકા ના માવા માંથી ભાજી બનાવી છે. Kinjalkeyurshah -
ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#dinner recipe Amita Soni -
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#Cookpadindiaચટપટી વાનગી ની વાત આવે તો પાવભાજી પેલા જ યાદ આવે. ખાટો, અને તીખો એમ ખુબ જ સરસ કોમ્બિનેશન છે પાવભાજી માં ટેસ્ટ નો.અમારે ત્યાં કોઈ પણ નાનું family get-together હોય એટલે પાવભાજી ફિક્સ જ હોય...નાના મોટા દરેક વ્યક્તિ ને પાવભાજી પસંદ જ હોય. Bansi Chotaliya Chavda -
પાવભાજી બ્રુસેટા
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીકઆપણે બધા બ્રુસેટા તો ખાઈએ જ છીએ.સુપ સાથે સર્વ કરવામાં આવે છે.ગાર્લિક બ્રેડ ના ઉપર સાલસા અને ચીઝ નાખવામાં આવે છે અને ખૂબ જ સરસ લાગે છે. આજે મેં માસ્ટર શેફ ના થીમ માટે થોડો ઈન્ડિયન ટેસ્ટ આપી પાવભાજી બ્રુસેટા બનાવ્યા છે.જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે. Bhumika Parmar -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MAઆજે મધર્સ ડે, માતૃભાષા , માતૃભૂમિ અને મા નો કોઈ વિકલ્પ નથી. દોસ્તો મા માટે જેટલું પણ કહેશું.. શબ્દો ઓછા પડશે.. તો હવે આજે હું એવી વાનગી લાવી છું.. જે મારા મમ્મી ની મનપસંદ વાનગી છે.. પાઉંભાજી, અમારા ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોઈ કે કોઈ સારો દિવસ,, આ વાનગી અમારા ઘર માં બને જ છે.. તો દોસ્તો ચાલો આપણે રેસીપી જોઈ લેશું... Pratiksha's kitchen. -
-
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ28 Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાવભાજી મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે તે નાના મોટા સૌને ભાવે છે વેજીટેબલ અને કાંદા ટામેટાની ગ્રેવી સાથે બનાવવામાં આવે છે બટરના ભરપૂર ઉપયોગ કરવાથી આ ડિશ ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. ગુજરાતી લોકોને એટલી પસંદ છે કે ગુજરાતીઓએ પાવભાજી ને પોતાની બનાવી લીધી છે. પાવભાજી એ શાકભાજીના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે. પાવભાજી માં બટર ઉમેરી ને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#વેસ્ટ#પોસ્ટ4 spicequeen -
-
-
બટર પાવભાજી (Butter pavbhaji recipe in gujarati)
#Dishaપાઉંભાજી નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ફેવરિટ હોય છે. જે બાળકો લીલા શાકભાજી નથી ખાતા તે બધા પાવભાજી તો હોંશે હોંશે ખાઇ લે છે. પાવભાજી મારી ફેવરિટ છે. પાવભાજી એક સ્ટ્રીટ ફૂડ છે. બટરમાં બનાવવા થી એકદમ ટેસ્ટી લાગે છે. અહી મે દિશા મેમ ની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ