મેંદુવડા (menduvda recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને અળદ ની દાળ ને 3 થી 4 કલાક માટે પલાળી લો. પછી તેને મિક્સર માં ક્રશ કરી ને 5 થી 6 કલાક માટે રાખી દો. તેથી આથો આવી જશે.
- 2
તૈયાર કરેલા મિશ્રણ માં તેલ ગરમ મૂકી રાઈ જીરું વડે વઘાર કરો તેમાં આદુ મરચા ની પેસ્ટ, નમક અને ઈનો નાખી હલાવી લો. ત્યાર બાદ હાથ ઉપર એક પ્લાસ્ટિક રાખી થોડું મિશ્રણ લઈ મેંદુવડા નો શેપ આપો. તેને ગરમ તેલ માં તળી લો. તૈયાર થયેલ મેંદુવડા ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13073574










ટિપ્પણીઓ