કાઠિયાવાડી વનપોટ મીલ /સિઝલર
રાંધવાની સૂચનાઓ
- 1
લસણીયા બટાકા માટે, બટાકાની છાલ ઉતારી નાખો અને વચ્ચેથી કાપી લસણ ની ચટણી ભરો અને 10-15 મિનિટ બાફવા મુકીદો.. બફાઈ જાય એટલે રાઈ નો વઘાર કરો અને 10 મિનિટ સેકાવા દો..
- 2
ટામેટા ને કટ કરી વઘાર કરો, ચડવા દો.. મીઠું ને
મસાલા નાખો.. 7-8 મિનિટ થવા દો ચડી જાય એટલે નીચે ઉતારી લો અને સર્વિંગ બોલ મા ભરો અને સેવ કે ગાંઠીયા ઉમેરો. - 3
ટામેટા ને 1/2 કાપીને ગ્રીલ કરો એની સાથે ડુંગળી ને ગ્રીલ કરો..
- 4
પાલક ને ઝીણી સમારીને પાણી મા મીઠું નાખી બાફો. લસણ થી વઘાર કરી મસાલા કરો.. અને તેલ છુટુ પાડે ત્યાં સુધી ચડવા દો.
- 5
બધીજ વસ્તુ રેડી થઇ જાય એટલે થાળી મા મુક્ત જાવ અને ખીચડી, ભાખરી ને થેપલા સાથે મોજ થી ખાવ... આને તમે સિઝલર પાન કહી શકો છો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છુટી સ્પાઈસી ખીચડી & કઢી[Chutti Spicy Khichdi With Kadhi Recipe
#વિકમીલ3#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ15 Nehal Gokani Dhruna -
-
-
ફ્રાઈડ ઈડલી ચાટ(Fried Idli chat recipe in Gujarati)
#વિકમીલ3#ફ્રાઇડ/સ્ટીમ#પોસ્ટ26#માઇઇબુક#પોસ્ટ30 Sudha Banjara Vasani -
વ્હાઇટ સોસૅ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#વિકમીલ3 #સ્ટીમ#માઇઇબુક #પોસ્ટ10 Ami Desai -
-
પાલક મેથીભાજીના મુઠીયા(palak methi bhaji na muthiya in Gujarati)
#માઇઇબુક#વિકમીલ3#સ્ટીમ#પોસ્ટ21 Ila Naik -
-
પ્રેસર કૂકર માં બનાવેલી ખાંડવી (Khandvi recipe in Gujarati)
#વિકમીલ3 #સ્ટીમ#માઇઇબુક #પોસ્ટ_6 Ami Desai -
-
બટાકા ની સ્લાઈસ ના ભજીયા(bataka ni સ્લીચે na bhajiya)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ3#વિકમીલ3#વીક1જલ્દી બની જાય એવું સ્નેક્સ.. અને બધાનું ભાવતું... પણ... Naiya A -
-
દાણા મરચાં નુ શાક કોથમીર પૂરી(marcha nu saak in Gujarati)
#માઇઇબુક#વિકમીલ3#સ્ટીમ#ફ્રાઈડ#પોસ્ટ24 Ila Naik -
-
-
ઈડલી સાંભાર
મદ્રાસ એક્સપ્રેસ... એક વાર તો હોય જ વીક મા સાઉથઇન્ડિયન ફૂડ#માઇઇબુક#વિકમીલ3#વીક3#goldenapron3#week24#બાફેલું#post12 Naiya A -
-
-
-
-
મેથી ના ગોટા સાથે ફુદીના ચટણી(methi na gota in Gujarati)
#વિકમીલ3#માઇઇબુકપોસ્ટ 22#goldenapron3#week24 Bijal Samani -
કાઠિયાવાડી થાળી(kadhiyavadi thadi recipe in gujarati)
આ શાક ની ખાસિયત એ છે કે પાણી સોસાય જતું નથી. ટિફિનમાં લઈ ગયા હોય તો પ્રોબ્લેમ થતો નથી. lockdown હોવાથી ફુલ થાળી બનાવી શકી નથી. JYOTI GANATRA -
-
ગુજરાતી ફુલ મીલ(Gujarati full meal recipe in gujarati)
#Goldenapron3#Week22#માઇઇબુક#પોસ્ટ6#વિકમીલ૧આજે હું લઈ ને આવી છું ફુલ ગુજરાતી થાળી જેમાં દાળ, ભાત, ફૂલકા રોટી,ભીંડી નું શાક, ચણાની છુટ્ટી દાળ, દહીં, ચૂરમાંનું લાડુ, ડુંગળી, તળેલા મરચાં ને પાપડ . Manisha Kanzariya -
-
પાક્કા કેળાનું શાક (pakkaa kela sabzi recipe in gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૧૯ #જૈન થાળી Suchita Kamdar -
રોટલી, ભીંડાબટેટા નુ શાક, મગ નીછડી દાળ, લીલા મરચાના ભજીયા, 🌶માંડવી ના ભજીયા🌶, ભાત, અડદ નો પાપડ,
# લંચ લંચ એટલે બપોરનું ભોજન. ગુજરાતીઓનુ બપોરનું ભોજન ખૂબ ચટાકેદાર હોય છે. જેને આપણે ફુલ ડીસ તરીકે પણ ઓળખી એ છીએ કે જેમાંથી આપણને બધા જ પ્રકારના પોષક તત્વો જેમ કે પ્રોટીન વિટામીન કેલ્શિયમ બધું જ મળી રહેતું હોય છે તો આવી ગુજરાતી થાળી લઈને આવી છું. તો ચાલો જોઈએ તેની રેસિપી અને તેના મંતવ્ય મને જણાવશો આપને કેવી લાગી આ રેસિપી------ Khyati Ben Trivedi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13073401
ટિપ્પણીઓ (4)