ચોરાફળી (chorafli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેસન અને અળદ નો લોટ લઈ તેમાં નમક નાખી કડક લોટ બાંધી લો. લોટ માંથી લુવો લઈ મોટી રોટલી વણી લો. તેને લોઢી ઉપર એક બાજુ નું પડ શેકી લો.
- 2
શેકાય ગયા બાદ તેને કટર વડે વચ્ચે થી ઉભા અને આડા કાપા પાડી લો. ત્યાર બાદ તેને ગરમ તેલ માં તળી લો. તળાય જાય પછી તેની ઉપર સંચળ પાઉડર અને મરચું પાઉડર છાંટી દો. તો તૈયાર છે ચોરાફળી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13080736










ટિપ્પણીઓ