ચીઝ સોસ(cheese sauce in Gujarati)
#goldenapron 3 # week 22
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક પેન ઉપર ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં બટર એડ કરવું બટર મેન્ટ થઈ જાય એટલે ત્યાર પછી તેમાં મેદો એડ કરવો પછી તેને ધીમાં ગેસે શેકી લેવો પછી તેમાં દૂધ એડ કરવું પછી તેને
- 2
સતત હલાવતા રહેવું પછી તેમાં કટ કરેલા ચીઝ ક્યુબ નાંખવા પછી તેને સતત હલાવતા રહેવું પછી તેમાં હળદર સ્વાદ પ્રમાણે મીઠું ચીલી ફ્લેક્સ ઓરેગાનો એડ કરવું પછી તેને હલાવીને ધીમા ગેસ ઘટ્ટ થવા દેવું
- 3
પછી તેમાં થોડી કોથમરી એટ કરવી ત્યાર પછી સોસને કાચના બાઉલમાં કાઢીને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સાથે ગાર્નિશિંગ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13081086











ટિપ્પણીઓ