કોર્ન બોલ્સ(cone balls in Gujarati)

Ridz Tanna
Ridz Tanna @cook_18462257
જૂનાગઢ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hour
3 સર્વિંગ્સ
  1. 2 કપમકાઈ
  2. 2ચોપ કરેલા મરચા
  3. 1ડુંગળી ચોપ કરેલી
  4. 1નાનું ચોપ કરેલું ગાજર
  5. 1નાનું ચોપ કરેલું બટેટું
  6. 1/2 ટી સ્પૂનખમણેલું આદુ
  7. 3 ટી સ્પૂનચોપ લીલા ધાણા
  8. 1/2 કપચણા નો લોટ
  9. નીમક સ્વાદ મુજબ
  10. 1 ટી સ્પૂનઓરેગાનો
  11. 1-1/2 ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  12. 1/2 ટી સ્પૂનચાટ મસાલો
  13. 1 ટી સ્પૂનજીરું
  14. 1/2 ટી સ્પૂનમરચું પાઉડર
  15. 1/2ધાણાજીરું
  16. પિંચ હળદર

રાંધવાની સૂચનાઓ

1 hour
  1. 1

    મકાઈ ફ્રોઝન કરેલી લઈ શકાય. મકાઈ ને દરડરું પીસી લો. વધુ નથી પીસવાનું. તેમાં બધા જ વેજિટેબલ્સ નાખી દેવા તેમાં બધાજ મસાલા પણ અડદ કરવા

  2. 2

    તેમાં ચણાનો લોટ જરૂર મુજબ અડદ કરવો જેથી વડા કડક ના થાય જાય ત્યારબાદ તેને ગોળ ગોળા વળી ધીમા ગેસે તળવા અને તૈયાર છે મકાઈ વડા

  3. 3

    તેને ટામેટા અને ડુંગળી લસણ ની ચટણી સાથે સર્વ કરો.. ધાણા થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ridz Tanna
Ridz Tanna @cook_18462257
પર
જૂનાગઢ

Similar Recipes