સ્પાઇસી બોટ(spicy boat in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફ્લાવર બટેટા ને લઇ જીણા સમારી લો ત્યારબાદ વટાણા ફ્લાવર અને બટેટા ને વરાળે બાફી લો. ત્યારબાદ તેને ઠંડુ પડવા દો તે ઠંડુ પડે એટલે તેમાં મરચુ પાઉડર, મીઠું, હળદર, બે્ડ ક્મસ, આદુ મરચા, ખાંડ,લીંબુનો રસ, કોથમીર, ગરમ મસાલો બધુ બરાબર મિક્સ કરી ને મિશ્રણ તૈયાર કરો.
- 2
ત્યારબાદ તેમાં થી બોટ નો સેપ આપી ને ગરમ તેલમાં બદામી રંગની તળી લો. હવે દહીં ને જેરી ને તેમાં ખાંડ અને મીઠું નાખો. હવે કાકડી ને કટ કરી લો.
- 3
હવે એક પ્લેટમાં દહીં લઇ તેના પર બોટ મુકીને ફરતી બાજુ કાકડી મુકી અને કોથમીર, દાડમના દાણા, સેવ થી ગાનિઁશ કરી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13082359






ટિપ્પણીઓ (4)