જલેબી (jalebi in gujarati)

Bansi Chotaliya Chavda @Bansicook_24196934
જલેબી (jalebi in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા મેંદો અને બેકિંગ પાઉડર ચાળી લો હવે તેમાં દહીં થોડું પાણી અને હળદર ઉમેરીને midium થીકનેસ વાળું ખીરુ તૈયાર કરો આ ખીરા ને ૨૫ મિનિટ ગરમ જગ્યા પર ઢાંકી ને મૂકી દો.
- 2
હવે ગેસ ઉપર એક નોન સ્ટિક માં ખાંડ લો તેમાં 1/2વાટકી પાણી ઉમેરી બે તારની ચાસણી તૈયાર કરો.
- 3
હવે ૨૫ મિનિ ટ પછી એક પાઈપિંગ બેગ લો અથવા તો દૂધની થેલી ને વ્યવસ્થિત સાફ કરીને લો તેમાં તૈયાર કરેલું ખીરૂં ભરો થેલી ની બીજી બાજુથી નાનું કાણું કાતર વડે કરો. ઘી અથવા તેલ ગેસ ઉપરથી મીડીયમ ગરમ થાય એટલે જલેબી પાડો અને કડક થાય ત્યા સુધી ફ્રાય કરો.તૈયાર જલેબીને વારાફરતી ચાસણીમાં ડુબાડી બહાર કાઢી લો ગરમા ગરમ જલેબી ગાંઠીયા સાથે અથવા તો રબડી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જલેબી (Jalebi Recipe in Gujarati)
#trendજલેબી આપણું રાષ્ટ્રીય સ્વીટ છે . દશેરા ને દિવસે જલેબી સૌથી વધારે ખવાઈ છે. જલેબી અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ થી ઓળખાય છે Bhavini Kotak -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
શું તમે જાણો છો કે જલેબી આપણી રાષ્ટ્રીય મીઠાઈ છે?#trend#trend1#trending#week1#trending#cookpadindia#cookpadgujarati#ભારતીયમીઠાઈ Pranami Davda -
જલેબી (Jalebi Recipe In Gujarati)
#Trend#week-૧ જલેબી નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.નાના મોટા સૌને ભાવે છે. અને તે તરત જ બની જાય છે, આથો દેવાની જરૂર પણ નથીરહેતી તો તૈયાર કરીએ ઇન્સ્ટન્ટ જલેબી. Anupama Mahesh -
જલેબી (jalebi recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post8 આજે મેં જલેબી બનાવી છે.મને પીળા કલરની જલેબી બહુ ભાવે. સવાર સવારમાં જલેબી ગાંઠિયા નો નાસ્તો કરવાની બહુ મજા આવે. મારા ઘરમાં દશેરાના દિવસે તો સ્પેશ્યલ જલેબી બને જ.... Kiran Solanki -
જલેબી (Jalebi recipe in gujrati)
ગાંઠિયા સાથે જલેબી હોય તો મોજ પડી જાય... મારા ફૈબા વરસો પહેલા આથો નાખી ને બનાવતા...તો આજે મને થયું લાવ એ રીતે બનાવું..અને એમાં પણ આ લોકડાઉંન ના સમય માં જલેબી ઘરે બનાવી ગાંઠિયા સાથે મોજ માણો. . Thank you મોટા ફૈબા... Sonal Karia -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
આજે દશેરા નો દિવસ હોય અને આપડે જલેબી ફાફડા ખાઈ એ નય એવું તો કેમ બને... તો આજે મે પણ ફટાફટ બની જાય અને ગરમ ગરમ ભાવે એવી જલેબી બનાવી છે Deepika Parmar -
જલેબી(Jalebi Recipe in Gujarati)
#કૂકબુકઆ જલેબી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે. જલેબી ખાવાનું એટલું મન હતું કે આજે ટરાય કરી જ લીધી. Vijyeta Gohil -
જલેબી(Jalebi Recipe in Gujarati)
#trendજલેબી એ ગુજરાતીઓ નું મનપસંદ ડીશ છે. ફાફડા જોડે જલેબી દરેક ગુજરાતી નાશ્તા માં હોય જ છે. Kinjalkeyurshah -
જલેબી(Jalebi recipe in Gujarati)
#trend#પોસ્ટ ૧આજે મેં પહેલી વખત હોમમેડ જલેબી બનાવી છે.ખરેખર ખુબજ સરસ બની છે અને એ પણ ૧૫ થી ૨૦ મિનીટ ની પ્રોસેસ માં બની ગયો.. Daksha Vikani -
જલેબી(Jalebi Recipe in Gujarati)
રસદાર અને પારંપારિક જલેબી બનાવવા માટે સુજી જલેબી સરળ ઉપાય છે. સામાન્ય રીતે સુજી જલેબી બનાવવા માટે તેના બેટર એક દિવસ પહેલાં તૈયાર કરવું પડે છે.જ્યારે સુજી જલેબી માટે અગાઉ થી કોઈ તૈયારી કરવાની હોતી નથી instant jalebi સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે#GA4#Week9#fried Nidhi Sanghvi -
જલેબી(jalebi recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮જલેબી ગુજરાતી લોકોના નાસ્તામાં અચૂક જોવા મળે છે.નાના મોટા તહેવારો પ્રસંગો મા પણ જલેબી વગર અધુરૂં લાગે છે. બહારથી જલેબી લાવવા કરતા ઘરે ઝટપટ જલેબી બની જાય તો મજા પડી જાય. Divya Dobariya -
કેસર જલેબી(Kesar jalebi Recipe in Gujarati)
દશેરાના દિવસે સૌથી વધારે ખાવાથી જલેબી. ઇન્સ્ટન્ટ રીતે બનાવી છે. Chandni Kevin Bhavsar -
*જલેબી*
જલેબી ખુબ જાણીતી ગુજરાતી વાનગી છે.અને બહુજ ભાવતી,ગાંઠિયા સાથે ખવાતી વાનગી છે.#ગુજરાતી Rajni Sanghavi -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#Trend, #Week1જલેબી, સૌથી લોકપ્રિય અને મન પસંદ , ભારતીય પારંપરિક મીઠાઈ છે. ઘર ઘર માં બને છે. Dipti Paleja -
જલેબી (Jalebi recipe in gujarati)
જલેબી એ કોઈ પણ તહેવાર માં બનાવાતી અને ખવાતી મિસ્ટાન છે.. Hetal Gandhi -
રબડી વીથ જલેબી(Rabdi with jalebi recipe in Gujarati)
#વીકમીલ૨#માઇઇબુક#પોસ્ટ-૧૪ગરમ જલેબી અને ઠંડી રબડી મસ્ત કોમ્બીનેશન Sonal Suva -
જલેબી (Jalebi Recipe In Gujarati)
જલેબી ભારતની ફેમસ મીઠાઈઓમાં થી એક મીઠાઈ છે. જે બહારથી કડક અને અંદરથી એકદમ જ્યુસી અને સ્વાદથી ભરેલી હોય છે. જલેબી એકલી બહુ જ સરસ લાગે છે. રબડી જોડે, દૂધ જોડે કે ઘણાં લોકો તો દહીં જલેબી પણ ખાય છે.અમારી ઘરે મારી દિકરી ને જલેબી ખુબ જ ભાવે છે. હું દશેરા પર ફાફડા જોડે અને ઉત્તરાયણ પર ઉંધિયા જોડે ખાવા માટે અવશ્ય બનાવું છું. ઘરે પણ બહાર જેવી જ મીઠી, રસદાર અને કડક જલેબી ખુબ જ સહેલાઈથી અને ખુબ જ ઓછા સમયમાં ઘરમાં જ હોય એવાં સામાનમાંથી બનાવી શકાય છે.જલેબી માટે કોઈ એક રેસીપી નથી. જલેબી અલગ અલગ રીતે રવા ની, મેંદાની , મગ ની દાળ ની, અડદની દાળ ની, પનીર ની, બટાકા ની જેવા વિવિધ ઘટકોથી બનતી હોય છે. આ બધા ની પોતા ની અલગ રીત અને સ્વાદ હોય છે. આજે આપડે મેંદા ના લોટ માંથી જલેબી બનાવસું. મેં આગલી રાતે પલારી આથો લાવી બનાવી છે. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ એકદમ જ્યુસી જલેબી બને છે.#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
જલેબી
#trendજલેબી એ પુરા ભારત ની બેસ્ટ અને ફેમસ સ્વીટ છે કોઈપણ શહેર હોય કે ગામડું કોઈપણ તહેવાર હોય કે પ્રસંગ "જલેબી" બધા ની બહુ ચર્ચિત ફેવરિટ મીઠાઈ છે પહેલા ના જમાના માં પણ જલેબી નું વર્ણન આપણી ઘણી જ પુસ્તકો માં છે તો જોઈએ કે એ બને છે કેવી રીતે...!!! Naina Bhojak -
ઇન્સ્ટન્ટ રોઝ જલેબી (Instant Rose Jalebi recipe in Gujarati)
#RC3#redrecipeજલેબી કોને ના ભાવે? આપણા ભારત દેશની નેશનલ મિઠાઇ એટલે જ કદાચ કહેવાય છે. પણ જો ઇતિહાસ માં ડોકિયું કરીએ તો જલેબી મૂળ રીતે ભારત દેશમાં નથી ઉદ્દભવી. ઇરાન દેશમાં ઝોલાબિયા તરીકે ઓળખાતી અને ઇફ્તારમાં રમઝાન વખતે ખાસ બનતી. ત્યાંથી બીજે બધે એ ખ્યાતનામ થઇ. અને મુગલો સાથે ભારતમાં પ્રવેશી.અને પછી અહીં સ્વાદરસિયાઓમાં પ્રખ્યાત થઇ.જલેબી એમ જ ખાઇએ તો પણ સ્વાદિષ્ટ લાગે. સમોસા, કચોરી, ફાફડા, ગાંઠિયા,ઊંધીયું વગેરે વગેરે ફરસાણ સાથે પણ જબરી જામે...પણ.....તેના અસલી સ્વાદની મજા તો રબડી સાથે જ આવે. ગજબની મીઠાશમાં મીઠાશ ભળે. તો આજે મેં સાથે રોઝ રબડી પણ બનાવી...મારા દિકરાને એકલી જલેબી બહુ મીઠી લાગે અને ઓછી પસંદ છે. પણ મારી બનાવેલી જલેબી તેણે રબડી સાથે ટેસ્ટ કરી અને બન્ને સાથે બહુ પસંદ આવ્યા. અને સારી એવી ખાધી...જલેબી ઘણી બધી રીતે બનતી હોય છે. જેમાંથી મેં આજે મેંદાની ઇન્સ્ટન્ટ જલેબી બનાવી છે. ખીરામાં આથો ના આવેલો હોય તો ફક્ત સહેજ ખટાશવાળા સ્વાદનો ફરક પડે. બાકી ઇન્સ્ટન્ટ જલેબી એટલી જ ટેસ્ટી, ક્રિસ્પી અને પરફેક્ટ બને છે. Palak Sheth -
ઝટપટ જલેબી
#AV જલેબી એ ગુજરાતી લોકો ની પરંપરાગત અને પ્રિય વાનગી છે.અને વળી આ રેસિપી મા આથો નાખ્યા વગર ફટાફટ બને છે એટલે ઝટપટ જલેબી નામ આપ્યું છે. Varsha Karia I M Crazy About Cooking -
ફરાલી જલેબી (Farali Jalebi Recipe In Gujarati)
#trend#week1#જલેબી#cookpadindia#cookpad gujarati#cookpadજલેબી કોને ન ભાવે અને ફાફડા ની સાથે સાઈડ મા જલેબી હોઇ એટલે ડીશ મા ચારચાંદ લાગી જાયપણ વ્રત અને ઉપવાસ મા જલેબી ખાવાનું મન થાય તો શું કરવું એટલે આજે હું અહીં ઉપવાસ મા ફરાલી વાનગી સાથે સાઈડ મા ખાઈ શકાય તેવી ફરાલી જલેબી ની રેસીપી શેર કરુ છુફરાલી જલેબી ખુબજ જલ્દી બની જાય છે અને સ્વાદ મા પણ ટેસ્ટિ લાગે છે Hetal Soni -
-
-
કેસર જલેબી (kesar jalebi recipe in Gujarati)
#માઇઇબુક#trendજલેબી એ નાના તથા મોટા બધાની ફેવરિટ હોય છે.પરંતુ ઘર મા બનાવવામાં આવે તો ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે તે બરાબર બનતી નથી. મે એક પરફેક્ટ માપ થી કેસર ની જલેબી બનાવી છે જેમાં મે કોઈ રંગ નો ઉપયોગ કર્યો નથી.આ માપ થી બનાવશો તો ક્યારેય પણ તમારી જલેબી બગડે નહિ. Vishwa Shah -
-
-
જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
#TT1જલેબી અને ફાફડા ગાંઠીયા ગુજરાતી લોકો માં ખૂબજ પ્રિય નાસ્તો છે સવાર માં જલેબી ફાફડા મળી જાય તો એનાથી સારો નાસ્તો જ ન હોય.ઘરે સરસ અને આશાની થી બનાવી સકાય છે બહાર જેવા જ . એ પણ ફટાફટ જાજી આગોતરી તૈયારી વિના.જલેબી ગાંઠીયા સાથે મજા આવે એક બીજા વિના બને અધૂરા છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ ક્યારેક ઈન્સટંટ જલેબી બનાવવાનું થાય તો આપણે આ રીત દ્વારા સરસ મજાની જલેબી બનાવી શકીએ છીએ અમે તો ટ્રાય કરેલી છે જલદી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે Nidhi Jay Vinda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13077777
ટિપ્પણીઓ