કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભીંડા ની કઢી(bhindi ki Kari)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભીંડા ની કઢી(bhindi ki Kari) રેસીપી મુખ્ય ફોટો

ભીંડા ની કઢી(bhindi ki Kari)

Silu Raimangia
Silu Raimangia @cook_21705376
દ્ભારકા

#goldenapron3
#week24

#goldenapron3
#week24

વધુ વાંચો

ભીંડા ની કઢી(bhindi ki Kari)

Silu Raimangia
Silu Raimangia @cook_21705376
દ્ભારકા

#goldenapron3
#week24

#goldenapron3
#week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 minit
  • ૨વાટકી ખાટી છાસ
  • ૧ચમચો ચણા નો લોટ
  • જરૂર મુજબ પાણી
  • ૧૦ નંગ ભીંડા
  • ૩ ચમચીતેલ
  • ૧ ચમચીરાઈ
  • ૧ચમચી જીરુ
  • ૧ ચમચીહીંગ
  • ૨ નંગતજ
  • ૨નંગ લવીંગ
  • ૧ડાળી લીમડો
  • ૨ચમચી સૂકી મેથી
  • ૨ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  • ૨ચમચી લસણ ની પેસ્ટ
  • ૧ ચમચીગોળ
  • ૩નંગ સૂકા લાલ મરચાં
  • ૨ ચમચીલીંબુ નો રસ
  • સ્વાદનુસાર મીંઠુ
  • 3 ચમચીલાલ મરચું
  • ૨ચમચી હળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 minit
  1. 1

    સૌ પ્રથમ છાસ મા ચણા નો લોટ ડોય લો. ભીંડા ને સાફ કરી ગોળ સમારી લો.

    ભીંડા ની કઢી(bhindi ki Kari) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે વઘાર તૈયાર કરો. સૌ પ્રથમ કડાઈ મા તેલ મૂકો. તેમા રાઈ, જીરૂ, હીંગ, તજ, લવિંગ, લીમડો, મરચા, મેથી, નાખી આકરો વઘાર કરો તેમા આદુ મરચાં, લસણ ની પેસ્ટ નાખો ને હવે ભીંડા વઘારો. તેમા લીંબુ નો રસ ઉમેરવો જેથી ભીંડા ચીકાસ ના પકડે

    ભીંડા ની કઢી(bhindi ki Kari) રેસીપી સ્ટેપ2ફોટો
    ભીંડા ની કઢી(bhindi ki Kari) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમા મરચું, મીંઠુ, હળદર નાખી હલાવુ. હવે તેમા ગોળ નાખી ભીંડા ચડી જાય એટલે તેમાં છાશ ઉમેરી ઉકાળો. તો તૈયાર છે ભીંડા ની કઢી.

    ભીંડા ની કઢી(bhindi ki Kari) રેસીપી સ્ટેપ3ફોટો
    ભીંડા ની કઢી(bhindi ki Kari) રેસીપી સ્ટેપ3ફોટો
    ભીંડા ની કઢી(bhindi ki Kari) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Silu Raimangia
Silu Raimangia @cook_21705376
પર July 05, 2020 08:33
દ્ભારકા

ટિપ્પણીઓ (2)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
July 05, 2020 11:15
nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભીંડા Kadhi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. નારિયેળી સુરતી પેટીસ લોલીપોપ
  3. તવા પુલાવ(tava pulav in Gujarati)
  4. ફ્રેશ ફ્રુટ કુકીઝ(Fresh Fruit cookies Recipe In Gujarati)
  5. બોનૅબોન બિસ્કીટ કેક (ઓવન વિના)
  1. ગુંદા શાક (gunda nu shak recipe in Gujarati)
  2. કારેલા નું શાક(Karela nu shak in gujarati recipe)
  3. ગલકા ની ખીચડી(galaka ni khichdi in Gujarati)
  4. રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13086978
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close