ફ્રેશ ફ્રુટ કુકીઝ(Fresh Fruit cookies Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 3 ચમચીધી
  3. 3/4 કપખાંડ
  4. 1 ચમચીબેકીંગ પાઉડર
  5. 2 ચમચીદુધ
  6. 1/2 કપમીક્સ ફુ્ટ(દાડમ,કીવી,જાંબુ,ચેરી,કાચી કેરી)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખાંડ અને ધી ને મીક્સ કરી ડબલ થાય એટલુ ફીણી લો

  2. 2

    હવે તેમા બેકીંગ પાઉડર, મેંદો નાખી મીક્સ કરો દુધ નાખી લોટ બાંધી લો થોડી વાર ફી્જ મા મુકી દો

  3. 3

    હવે ઓવન ને કનવેક્શન મોડ પર 150 ટેમ્પરેચર પર 10 મીનીટ પી્ હીટ કરો હવે લોટ ના ગોળ લુવા કરી વચ્ચે પે્સ કરી તેમા ફ્રુટ રાખી 20/25 મીનીટ બેક કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shrijal Baraiya
પર

Similar Recipes