ભીંડા ની કઢી(bhindi ki Kari)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છાસ મા ચણા નો લોટ ડોય લો. ભીંડા ને સાફ કરી ગોળ સમારી લો.
- 2
હવે વઘાર તૈયાર કરો. સૌ પ્રથમ કડાઈ મા તેલ મૂકો. તેમા રાઈ, જીરૂ, હીંગ, તજ, લવિંગ, લીમડો, મરચા, મેથી, નાખી આકરો વઘાર કરો તેમા આદુ મરચાં, લસણ ની પેસ્ટ નાખો ને હવે ભીંડા વઘારો. તેમા લીંબુ નો રસ ઉમેરવો જેથી ભીંડા ચીકાસ ના પકડે
- 3
હવે તેમા મરચું, મીંઠુ, હળદર નાખી હલાવુ. હવે તેમા ગોળ નાખી ભીંડા ચડી જાય એટલે તેમાં છાશ ઉમેરી ઉકાળો. તો તૈયાર છે ભીંડા ની કઢી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મગની દાળ ની ખીચડી અને કઢી
#ફેવરેટખીચડી અને કઢી તો સૌથી ફેવરેટ છે.ઘણીવાર તહેવાર માં બહાર નું વધારે વખત ખવાય જાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે પણ આપણે બહાર જમતા જ હોય છે.વધુ બહાર નું ખાઈએ ત્યારે એમ થાય કે હવે તો સાદી ખીચડી અને કઢી મળે તો સ્વર્ગ મળી. જાય એવો આનંદ થાય છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ હાડવો (Veg Handvo Recipe in Gujarati)
હાડવો તો આપડે ખાતાજ હોઈયે આજે મે અલગ સ્ટાઈલ થી હાડવા ને પ્રેજેન્ટ કયરુ છે. Prachi Gaglani -
-
-
ભીંડા કઢી (Bhindi kadhi recipe in Gujarati)
#લંચ રેસીપીભીંડા ની કઢી એ આપડા સૌ માટે જાણીતું નામ છે. ભીંડા શાક તરીકે તો પસંદ છે જબપન આ ખાટી કઢી પણ ચટાકેદાર છે. રોટલા સાથે સરસ લગે છે. Deepa Rupani -
મોરૈયા ની ખીચડી અને કઢી(moraiya ni khichdi and kadhi in Gujarati)
#goldenapron3#Week24#kadhi Kinjal Kukadia -
-
-
-
-
-
-
-
-
-
-
ભીંડા ની કઢી વિથ રાઈસ (Bhindi kadhi Recipe In Gujarati)
#goldenapron3#week15#bhindi#ચોખા#ભાત Vandna bosamiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13086978
ટિપ્પણીઓ (2)