મુંગ પરાઠા(mung parotha in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ઘઉં નો લોટ લો તેમાં મરચું, મીઠું અને તેલ નાખી મિક્સ કરો. હવે જરુર મુજબ પાણી નાખી લોટ બાંધો અને ૧૦ મિનિટ ઢાંકી મુકો.
- 2
હવે બાફેલા મગ માં મીઠું નાખી મિક્સ કરો.
- 3
લોટ માંથી લુઓ લઈ 1/2 વણી લો. તેમાં વચ્ચે મગ મૂકી કવર કરો.
- 4
હવે ફરીથી વણી લો. ગરમ તવા પર તેલ લગાવી બંને બાજુ સરસ રીતે શેકો. વચ્ચે તેલ લગાવતા જાઓ.
- 5
તૈયાર મગ પરાઠા ને દહીં અથવા સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13089128












ટિપ્પણીઓ