મેયો પેટીસ પાવ
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બાફેલા બટાકા મેષ કરો અને તેમાં મીઠું, સંચળ અને ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરો. હવે તેમાંથી પેટીસ બનાવી તેને બંને બાજુ થી તેલ માં શેકી લો.
- 2
હવે પાવ માં કાપા પડી પાવ ને બટર માં શેકી લો. તેના પર લીલી ચતણી અને સોસ લગાવો.
- 3
હવે પેટીસ મૂકી નેયોનીઝ અને ચીઝ ભભરાવો. પાવ ને કવર કરો.
- 4
તૈયાર છે પેટીસ પાવ સોસ અને મેટોનીઝ વડે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13089386









ટિપ્પણીઓ (4)