ચોકલેટ કૂકીઝ(chocolate cookies in Gujarati recipe)
#માઇઇબુક પોસ્ટ 24
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13089607
સૌપ્રથમ બિસ્કિટ અને મિક્સીમાં ક્રશ કરો ત્યારબાદ તેને ચાળી લો
ત્યારબાદ દૂધ પાઉડર અને ડ્રાયફ્રૂટ નાખી મિક્સ કરો
ચમચીથી દૂધ નાખી ડવ તૈયાર કરો થોડીવાર ડવ ને મસળી લો
મનગમતો શૈપ આપો ડ્રાય ફ્રુટ થી ડેકોરેશન કરી સર્વ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ