મેંગો બરફી(Mango Barfi Recipe In Gujarati)

Gayatri joshi
Gayatri joshi @cook_20446010

મેંગો બરફી(Mango Barfi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4કેરી
  2. 5 ચમચીખાંડ
  3. મિક્સ ડ્રાંય ફૂટ
  4. 5 ચમચીમિલ્ક પાઉડર
  5. 1 ચમચીઇલાયચી પાઉડર
  6. 3 ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી ના પીસ કરી મિક્સર માં તેનો પલ્પ કરો.

  2. 2

    એક પેન માં રસ લઈ તેમાં ખાંડ નાખો.તેને હલાવતો રહો ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો તેમાં મલાઈ નાખો અને મિલ્ક પાઉડર,એલાઈચી પાઉડર નાખી ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહો

  3. 3

    ત્યારબાદ ઘી થી ગ્રીઝ કરેલી ડીશમાં પાથરો અને ઉપર ડ્રાયફ્રુટ નાખી ઠંડુ કરો તો રેડી છે મેંગો બરફી😍😍😍🤗🤗🤗🤗🤗💐💐😍😍😍😍😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

ટિપ્પણીઓ

Similar Recipes