ચીઝી મેગી ચટોરી(cheesy Maggie Chatori)

Avanee Mashru @cook_22548235
ચીઝી મેગી ચટોરી(cheesy Maggie Chatori)
રાંધવાની સૂચનાઓ
- 1
જે રીતે આપણે મેગી બનાવીએ તેજ રીતે ચીલી સોસ, સમારેલા કાંદા, ૧ મોટું બાફેલ બટાકુ, નાખીને મેગી તયાર કરી લ્યો
- 2
હવે મેંદા ની ફરસી પૂરી માં બાંધીએ એવોજ લોટ બાંધી ૧૫ મિનિટ રાખી દયો. એની પૂરી વણી કટોરી માં લગાવી, તળી ને કટોરી બનાવો
- 3
હવે આ કટોરી માં ત્યારે કરેલ મેગી ભરી, ઉપર ચીઝ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખી એક પેન માં ૨-૩ મીન માટે ઢાંકીને ગરમ કરી લ્યો.અને ત્યાર બાદ સેવ સાથે સજાવી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13090270









ટિપ્પણીઓ (3)