રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ માં મીઠું, મરચું, ખાંડ, 1 ટે. ચમચી તેલ નાખી ખીરું બનાવવું.
- 2
ત્યારબાદ પાંદડા ની નસો કાઢી, તેમને સારી રીતે ધોઈને લૂંછી નાખવા. પછી પાંદડા પર ખીરું પાથરી, વીતો વાળવો.
- 3
ત્યારબાદ વિતો વાળી વરારે બાફવા મૂકવા.
- 4
બફાઈ જાય એટલે ઠંડા પડવા દેવા. પછી ટુકડા કરી 4 ટે. ચમચી તેલ માં તલ નો વઘાર કરી, પાંદડા વઘારવા. એટલે પાંદડા તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13100842








ટિપ્પણીઓ (2)