કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંજાબી કરી(punjabi curry in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંજાબી કરી(punjabi curry in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંજાબી કરી(punjabi curry in Gujarati)

Reena Patel
Reena Patel @cook_22318486

#સુપરસેફ૧
#વિક૧

#સુપરસેફ૧
#વિક૧

વધુ વાંચો

પંજાબી કરી(punjabi curry in Gujarati)

Reena Patel
Reena Patel @cook_22318486

#સુપરસેફ૧
#વિક૧

#સુપરસેફ૧
#વિક૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧મોટુ કેપ્સિકમ
  • ૨ નંગટામેટા
  • ૨ નંગડુંગળી
  • ૮કળી લસણ
  • ૨આદુ મરચાની પેસ્ટ
  • ૧ નાની વાટકીમોળું દહીં/૨ ચમચી મલાઈ
  • ૨ નંગલવિંગ
  • ૧ નંગઇલાયચી
  • ૧બાદીયા
  • ૪ નંગમરી
  • ૧નાનો ટુકડો તજ
  • ૪ ચમચીતેલ
  • 1/2 ચમચીઆખું જીરૂ
  • 1/2હિંગ
  • 1/3 ચમચીહળદર પાઉડર
  • ૧ ચમચીજીરૂ પાઉડર
  • ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ઝીણી સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેપ્સિકમના મોટા ટુકડા કરો હવે એક કડાઈમાં તેલ મૂકી કેપ્સીકમ ને ૩ થી ૫ મિનિટ સાંતળી એક પ્લેટમાં કાઢી સાઈડ પર મૂકી દો

  2. 2

    હવે ટામેટાં ડુંગળી ના મોટા ટુકડા કરી એ જ કડાઈમાં ફરી તેલ ગરમ કરી તેમાં લવિંગ મરી ઇલાયચી તજ બાદીયા લસણ ટામેટાં ડુંગળી એડ કરી ટામેટા નરમ થાય ત્યાં સુધી સાંતળવું પછી ગેસ બંધ કરી તેને એક પ્લેટમાં કાઢી ઠંડું થવા દો ઠંડું પડે એટલે ડુંગળી ટામેટા ને મિક્સરમાં ક્રશ કરી લો

  3. 3

    હવે ફરી તેજ કડાઈમાં તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં આખું જીરૂ હિંગ આદુ મરચાની પેસ્ટ ટામેટા ડુંગળીની ગ્રેવી નાખી તેમાં દહીં અથવા મલાઈ એડ કરી તેમાં હળદર પાઉડર જીરા પાઉડર મીઠું લાલ મરચું પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો અને પાંચ મિનિટ સાંતળી લો પછી તેમાં કેપ્સીકમ એડ કરી બરાબર મિક્સ કરી કોથમીરથી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Reena Patel
Reena Patel @cook_22318486
પર July 07, 2020 07:07

ટિપ્પણીઓ (5)

Rupal Shah
Rupal Shah @Raba123422
July 19, 2020 11:06
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પંજાબી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર અંગારા(paneer angara in Gujarati)
  2. હૈદરાબાદી દહીં પોટેટો
  3. ટીંડોળા બટાકા નું શાક (tindalo bataka nu saak in Gujarati
  4. કઢી (kadhi in Gujarati)
  5. પાત્રા(patra in Gujarati)
  1. કારેલા ની છીણ..(grated bitter gourd sabzi)
  2. વેનીલા ચોકો ચીપ્સ આઈસક્રીમ (vanila icecream recipe in Gujarati)
  3. મેંગો આઈસ્કી્મ વીથ ઇલાયચી(mango icecream in Gujarati)
  4. ગુજરાતી થાળી (Gujarati thali recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13104909
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close