ગુજરાતી થાળી (Gujarati thali recipe in Gujarati)
# માઇઇબુક
રાંધવાની સૂચનાઓ
- 1
ચોળી ના શાક માટે એક કુકર માં એક ચમચો તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં આઠ કલાક પહેલા પાણી મા પલાળેલી ચોળી નાખી હળદર મીઠું લાલ મરચું પાઉડર નાખી હલાવી એક ગ્લાસ પાણી નાખી ત્રણ સિટી વગાડવી નીચે ઉતારી ધાણાજીરું લીંબુ નો રસ નાખી એક વાટકા મા લઈ થાળી માં મૂકી દો
- 2
દૂધી કોફતા માટે ખમણેલી દૂધી માં રૂટીન મસાલા ચણા નો લોટ મીક્સ કરી લો અને ગોળ બોલ્સ બનાવી ગરમ તેલ માં તળી લેવા
- 3
ગ્રેવી માટે એક કડાઈ માં બે ચમચા તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી ટામેટા ની પ્યુરી નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહેવું ત્યાર પછી એક ગ્લાસ પાણી નાખી ઉકળવા દો તેમાં હળદર મીઠું લાલ મરચું નાખી ઉકળવા માંડે ત્યારે કોફતા નાખી બરાબર હલાવી લેવું અને થોડી વાર પછી નીચે ઉતારી ગરમ મસાલો નાખી વાટકા મા લઈ ચોળી ના શાક વાળા વાટકા ની થાળી માં મૂકી એક વાટકો પાકી કેરી નો રસ સાથે રોટલી પરોઠા અને મરચા બટેટા નો સંભારો મૂકી સર્વ કરો મરચાં બટેટા ના સંભારો ની રેસીપી મારા રેસીપી લીસ્ટ માં છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુજરાતી થાળી
#માઇઇબુકપોસ્ટ 29#સુપરશેફ2આપણે ત્યાં ગુજરાતી થાળી જમવા નુ મજા જ અલગ છે એમા પણ સાથે પાપડ, સલાડ, અથાણું અને ગોળ ધી તો જમવા ની મજા જ પડી જાય. તો જુઓ 👇 ગુજરાતી થાળી Bijal Samani -
-
સમર સ્પેશિયલ ફૂલ ગુજરાતી થાળી (Summer Special Full Gujarati Thali Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia sm.mitesh Vanaliya -
-
ગુજરાતી થાળી( Gujarati thali Recipe in Gujarati
#trend3આજે મે એક ગુજરતી થાળી બનાવી છે જે આપણા દરેક ના ઘરે બનતી હોય છે. Aarti Dattani -
-
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3 ગુજરાતી થાળી એટલે સદાબહાર થાળી. હા એમાં પણ લાડુ દાળ ભાત શાક રોટલી પાપડ અથાણું હોય પછી કાંઈ ઘટે જ નહીં. બધાની ફેવરિટ થાળી એટલે ગુજરાતી થાળી. Nila Mehta -
-
સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
#cooksnap#week2#Lunchthaliરીગંણ બટાકા ની શાક, ફાડા ખીર, મકઈ રોટલા,મેંગો મઠો, મસાલા ભાત Saroj Shah -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#વેસ્ટગુજરાત નું નામ સાંભળતા પેહલા ગુજજુ ની ગુજરાતી થાળી યાદ આવી જાય. આજે મેં ગુજરાતી ડીશ તિયાર કરી છે. Kinjalkeyurshah -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#Lunchreceipe#Week2#cooksnap challange આપણા ગુજરાતી ઓ ક્યાંય પણ હોય તેમને ગુજરાતી જમવાનું તો જોઈએ જ. Alpa Pandya -
-
-
-
કાઠીયાવાડી ગુજરાતી થાળી (Kathiyawadi Gujarati Thali Recipe In Gujarati)
#trend3#week3આજે ગુજરાતી ચટાકેદાર રીંગણા બટેટા નું ફ્રાય શાક, ફોતરા વાળી મગદાળ અને ચોખા ની ખાડો કરી ઘી ભરેલી ખિચડી, ઘી થી લથપથ રોટલી રોટલા, દહીં, માખણ, ગોળ ધી, લીલા મરચા થી મસ્ત હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ગુણો થી ભરપુર થાળી બનાવી છે. Kiran Jataniya -
ગુજરાતી થાળી(Gujarati Thali recipe in Gujarati)
#GA4#week4#Gujaratiગુજરાતી માટે સ્પેશીયલ સાંજે જમવા મા લેવાતી પરંપરા ગત વાનગી, ભાખરી, ખીચડી,સંભારો, રસા વાળું બટાકા નું શાક, પાપડ, ગોળ, ઘી , ડુંગળી,અને છાશ. Rashmi Adhvaryu -
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trend3 (ગુજરાતી થાળી માટે ગુજરાતી ઓ ના ફેવરિટ એવા થેપલા શાક મેથી ના થેપલા, બટાકા નું શાક, દહીં, છાસ, સલાડ, મરચા, ગોળકેરી Dhara Raychura Vithlani -
-
-
-
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
ગમે તેટલું ફાસ્ટ ફૂડ કે નવીન વાનગી ખાવા મળે પણ સંતોષ અને સ્વાસ્થ્ય તો આપણા ભારતીય ભોજનમાં જ છે. તેમાં પણ ગુજરાતીઓ માટે તો ગુજરાતી થાળી એટલે સંપૂર્ણ સંતોષ. આજે મેં પણ મીઠાઈ અને ફરસાણ સાથે ની આ થાળી બનાવી છે કેવી લાગી જરૂર જણાવશો. અમારા ઘરમાં વાલોળ રીંગણ વટાણા બટાકાનું મિક્ષ શાક હોય તો દાળ ની જરૂર રહેતી નથી એટલે અહીં મેં ખાંડવી,મીઠી સેવ, મિક્સ શાક,ભાત, રોટલી,ટીન્ડોળા નું તાજુ અથાણું, તળેલા મરચા, પાપડ અને છાશ સવૅ કર્યા છે.#trend3#gujaratithali#cookpadindia Rinkal Tanna -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
બહાર ઝરમર વરસાદ વરસતો હોય, માટી ની મીઠી સુગંધ આવતી હોય તો શાક-પૂરી-દૂધ તો બનતા હી હૈ.મસાલા વાળું દૂધ,બટાકા નું શાક,મસાલા પૂરી અને તળેલા મરચાં Bina Samir Telivala -
-
મીની ગુજરાતી થાળી (લંચ રેેેસીપી)
#KR ઉનાળા માં સાદુ અને હળવું ભોજન ખાવાની બહુ જ મઝા આવે છે.અમે ઘણીવાર રસ- પૂરી અને શાકજ લંચ માં લઈઍ છે.આ લંચ ઘર ના બધા ને બહુજ પસંદ છે અને આરામ થી વાતો કરતા કરતા ક્યાં જમવાનું પતી જાય ઍની ખબર જ નથી પડતી. Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (2)