ભીંડા નું શાક(bhinda nu saak in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા ને ધોઈ અને એક કોરા કપડાથી લુઈ નાખો પછી ભીંડા ને સુધારી લ્યો પછી એક કડાઈમાં તેલ ગરમ કરી અંદર રાઈ જીરું હિંગ નાખીને ડુંગળી નાખીને સાંતળી લો ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી
- 2
ડુંગળી બ્રાઉન થઈ જાય પછી એની અંદર ભીંડા નાખી લાલ મરચું ધાણાજીરુ હળદર મીઠું અને ગરમ મસાલા નાખીને ધીમા તાપે હલાવો પછી એની અંદર ટમેટું પણ નાખી દો ભીંડા ચડી જાય પછી અંદર લીંબૂ અને ખાંડ નાખી ને પાછું હલાવો ભીંડા નું શાક થઈ જાય પછી એને સર્વિંગ બાઉલમાં કાઢી અને કોથમીરથી ગાર્નિશ કરો
- 3
તો તૈયાર છે ભીંડા નું શાક રોટલી અને ડુંગળી પાપડ સાથે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13106288












ટિપ્પણીઓ (3)