કેપ્સીકમ નું શાક(capcicum ni sabji recipe in Gujarati)

Sunita Vaghela @cook_sunita18
કેપ્સીકમ નું શાક(capcicum ni sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેપ્સીકમ ના ટુકડા કરી લો..અને બીજ કાઢી લો.. હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ અને જીરું નો વઘાર કરી તેમાં હિંગ નાખી ને કેપ્સીકમ નાખો અને મિક્સ કરી લો હવે મીઠું અને હળદર, લાલ મરચું નાખીને અડધો કપ પાણી ઉમેરો અને ઢાંકણ ઢાંકી ને ચડવા દો..
- 2
હવે શાક ચડી જાય એટલે તેમાં ધાણાજીરું અને ખાંડ અને લીંબુનો રસ નાખી ને સીંગદાણા નો ભુક્કો નાખી ને મિક્સ કરી લો બે મિનિટ ચડવા દો..
- 3
હવે સમારેલી કોથમીર અને તલ નાખી ને બરાબર મિક્સ કરો અને પરોઠા કે ફુલ્કા રોટલી સાથે પીરસો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભરેલા ટીંડોળા નું શાક (Bhrela Tindora Shak Recipe In Gujarati)
#EB#Week 1પઝલ:-TINDORAભરેલા ટીડોળા નું શાક ખૂબ જ સરસ લાગે છે..ટીડોળા નું શાક ભરીને કરીએ તો.. જેને આ શાક ન ભાવતું હોય તે પણ પ્રેમ થી ખાય.. Sunita Vaghela -
ભરેલા સરગવાનું શાક(bharva sargva sabji recipe in Gujarati)
#મોમસરગવાનું શાક ખાવાનો બાળકો ખુબ જ કંટાળો કરે.. એમને સરગવાનું શાક આ રીતે બનાવી ને ખવડાવી શકાય... Sunita Vaghela -
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2ફૂડ ફેસ્ટિવલ 2બટાકા સૌને ગમે.. તે બધા શાકભાજી નો રાજા છે..બધા શાક માં ભળી જાય છે..એમાંય મસાલો ભરી ને બન્યા હોય તો ખુબ જ ટેસ્ટી બને છે.. બટાકા માં આયૅન હોવાથી શક્તિ આપે છે..અને પોટેશિયમ પણ ભરપુર હોય છે.. વડી છાલ સાથે ખાવાથી ખુબ જ ફાયદાકારક છે.. Sunita Vaghela -
ભરેલા કેપ્સિકમ નું શાક (Stuffed Capsicum Shak Recipe In Gujarati)
#RC4#Week4લીલોભરેલા કેપ્સિકમ નું શાક ખુબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ ખૂબ જ લાગે.. એટલે બધા નું ફેવરિટ પણ ખરૂં જ..અને આપણા ગ્રુપમાં લીલા કલરની ચેલેન્જ નો આજે છેલ્લો દિવસ એટલે કેપ્સિકમ લીલા કલર ના.. Sunita Vaghela -
પંજાબી સ્ટાઈલ કારેલા નું શાક (Punjabi Style Karela Shak Recipe In Gujarati)
#EB#Week6કારેલાનું શાક ખાવાથી શરીરમાં કરમિયા મટે છે..અને ડાયાબિટીસ હોય એમને માટે કારેલા ખુબ જ સારાં.. ચોમાસામાં ઉની ઉની રોટલી ને કારેલાનું શાક.. વરસાદ ની સિઝનમાં સૌથી વધુ લોકપ્રિય છે.. કારેલા ને આજે મેં મસાલો ભરીને પંજાબી સ્ટાઈલ ગ્રેવી કરીને મસ્ત બનાવ્યા છે.. ડાયાબિટીસ વાળા આમાં ખાંડ એવોઈડ કરી શકે છે.. Sunita Vaghela -
કેપ્સીકમ નું શાક (Capsicum Shak Recipe In Gujarati)
કેપ્સીકમ નાં શાક માં ચણાનો લોટ નાખી ને કોરૂ બનાવી એ તો ખુબ જ સરસ લાગે છે... Sunita Vaghela -
દૂધી મસાલા દહીં (dhudhi masala Dahi recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#માઇઇબુક#પોસ્ટ:-28દૂધી નું શાક આ રેસિપી થી બનાવો બધાં આંગળા ચાટતા રહી જશે..આ શાક કોરૂ ભાવે તો..શેલો ફ્રાય કરેલા દુધી ના પૈતા ની રેસીપી આપી છે.. અથવા ગ્રેવી માં તૈયાર પૈતા ઉમેરીને બહુ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
-
-
-
ભરવા ગલકા નું શાક (Bharva Galka Shak Recipe In Gujarati)
#EB#Week5ગલકા , તુરીયા અને દુધી નું શાક આમ જ બનાવી એ તો ઘરમાં બધા ને ભાવે નહીં.. પણ દરેક ભરેલા શાક ની જેમ જ છાલ ઉતારી ને ટુકડા ને બધો મસાલો ભરી ને બનાવું છું..તો આંગળા ચાટી ને ખાઈ જાય.. સાથે ભાખરી કે રોટલા સાથે બહુ જ સરસ લાગે છે..તો રેસિપી તમારી સાથે શેર કરૂં છું.. Sunita Vaghela -
-
પાકા કેળાનુ શાક (paka kela nu shak in Gujarati recipe)
#goldenapron3#week 25#માઇઇબુક# પોસ્ટ ૨૫#સુપરશેફ1# વીક ૧ REKHA KAKKAD -
આખી ડુંગળી નું શાક (Onion Sabji recipe in Gujarati)
#CB7#week7#cookpadgujarati#cookpadindia આખી ડુંગળી નું શાક નાની નાની ડુંગળી એટલે કે બેબી ઓનીયન્સ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ શાક ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એમ બંને પ્રકારે બનાવી શકાય છે. રેસ્ટોરન્ટમાં આ શાક કાઠીયાવાડી સબ્જી તરીકે ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો આ શાકને વધુ પસંદ કરતા હોય છે. બપોરના જમવામાં કે સાંજના ડિનરમાં બંને સમયે આ શાક સર્વ કરી શકાય છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો, ચણાનો લોટ અને તેમાં મસાલા ભેળવી ડુંગળીમાં ભરવા માટેનો મસાલો તૈયાર કરવામાં આવે છે. આ શાક થોડી તીખાશ વાળું અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
બટેટા નું રસાદાર શાક (bateta rasadar shak recipe in Gujarati)
#માઇઇબુકપોસ્ટ 8#વિકમિલ 1 પોસ્ટ 2 Gargi Trivedi -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#AM3કડવા કારેલાના મીઠાં ફાયદા કારેલા ડાયાબિટીસ ના દૅદી માંટે ખુબજ ફાયદાકારક છે Jigna Patel -
-
ટીંડોળા નું ગ્રેવીવાળું શાક(tindola saak recipe in Gujarati (
#સુપરશેફ1#શાક અને કરીશ#week1 Khyati Joshi Trivedi -
ભરેલાં બટાટા નું શાક (Stuffed Potato Sabji recipe in Gujarati)
#FFC2#week2#cookpadgujarati#cookpadindia#cookpad ભરેલાં બટાટા નું શાક બટાટામાં ટેસ્ટી મસાલો ભરીને બનાવવામાં આવે છે. આ શાક ગ્રેવીવાળું અને ગ્રેવીવગરનું એમ બંને પ્રકારે બનાવી શકાય છે. રેસ્ટોરન્ટમાં આ શાક કાઠીયાવાડી સબ્જી તરીકે ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો આ શાકને વધુ પસંદ કરતા હોય છે. બપોરના જમવામાં કે સાંજના ડિનરમાં બંને સમયે આ શાક સર્વ કરી શકાય છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો, ચણાનો લોટ અને તેમાં મસાલા ભેળવી નાની સાઇઝના બટાટામાં ભરવામાં આવે છે. આ શાક થોડી તીખાશવાળું વધુ સારું લાગે છે. Asmita Rupani -
પાલક ના ઢોકળા(palak na dhokal recipe in Gujarati)
#સુપરશેફ2 #ફોલર/લોટ #week2#માઇઇબુક પોસ્ટ 27 Vaghela bhavisha -
-
દુધી મુઠીયા ઇન સ્પાઈસી ગ્રેવી (Dudhi muthiya recipe in Gujarati
#માઇઇબુક#પોસ્ટ:-9#વિકમીલ૧#સ્પાઈસી/તીખીદુધી ના મુઠીયા લંબગોળ અને ગોળ વાળીને બનાવું છું ક્યારેક ઢોકળા જેવા પણ આજે બોટ શેઈપ આપી ને વરાળ થી બાફી લીધા અને ગ્રેવી બનાવી ને તેમાં ડીપ કરી ને ખુબ જ ટેસ્ટી ડિશ બની છે... Sunita Vaghela -
તુવેર નાં ટોઠા(Tuver na Totha recipe in gujarati)
#કઠોળતુવેર નાં ટોઠા લીલું લસણ આવે ત્યારે ખાવાની ખૂબ મજા આવી જાય.. પણ આજે તુવેર નાં ટોઠા રેગ્યુલર રીતે જ પણ રગડા ની જેમ બનાવી ને બ્રેડ અને સેવ ઉસળ ની સેવ, ડુંગળી સાથે ખાવામાં ખુબ જ મજા આવી.. Sunita Vaghela -
ભરેલા ગુંદા નું શાક (Stuffed Gunda Sabji Recipe In Gujarati)
#મોમભરેલા ગુંદા નું શાક મને ખૂબ જ પસંદ છે.અને મારી મમ્મી આ શાક ખૂબ જ સરસ અને ટેસ્ટી બનાવે છે. આજે એમની રેસીપી થી મેં પણ ભરેલા ગુંદા નું શાક બનાવ્યું છે અને એવું જ સરસ બન્યું છે. Bhumika Parmar -
-
મકાઈ ની ભેળ (makai Bhel recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-30#સુપરશેફ1#શાક એન્ડ કરીસ Sunita Vaghela -
ફણગાવેલા મગ અને ચણાનું શાક(Sprouts Sabji Recipe in Gujarati)
#GA4#Week11પોસ્ટ 1 ફણગાવેલા મગ અને ચણાનું શાક Mital Bhavsar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13105989
ટિપ્પણીઓ (6)