ઇન્સ્ટન્ટ બ્રેડના દહીંવડા(inastant bread dahivada recipe in gujarati)

Khushi Trivedi @cook_18269954
#સુપરશેફ3
મિત્રો વરસાદની સિઝન આવે એટલે કઈ ચટપટું ખાવાનું મન થાય તો ચાલો એક ચટપટી અને ઇન્સ્ટન્ટ રેસિપી બનાવવાનીઅે
ઇન્સ્ટન્ટ બ્રેડના દહીંવડા(inastant bread dahivada recipe in gujarati)
#સુપરશેફ3
મિત્રો વરસાદની સિઝન આવે એટલે કઈ ચટપટું ખાવાનું મન થાય તો ચાલો એક ચટપટી અને ઇન્સ્ટન્ટ રેસિપી બનાવવાનીઅે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ ને પાણીમાં બોળીને પલાળી લો હવે તેને દબાવીને પાણી કાઢી નાખો હવે બધી બ્રેડને ભેગી કરીને માવો બનાવી લેવો માવામાં જરૂરિયાત મુજબ મીઠું ઉમેરો
- 2
હવે તેમાંથી નાના ગોળા વાળી લો ગોળા ને સર્વિંગ પ્લેટમાં લઈને તેની પર ખાંડ વાળું ગળ્યું દહીં રેડો
- 3
હવે તેની પર ખજુર-આંબલી ની ચટણી રેડો હવે તેની ઉપર સેવ ડુંગળી
- 4
દાડમ ચાટ મસાલો લાલ મરચું કોથમીર વગેરેથી ગાર્નિશ કરો
- 5
હવે આપણા બ્રેડના દહીંવડા તૈયાર છે તો તમે પણ આ ઈન્સ્ટન્ટ બ્રેડના દહીંવડા ટ્રાય કરજો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13109314

ટિપ્પણીઓ (3)