મગની ફોતરા વાળી દાળ ના ઢોસા(mung dal dosa recipe in gujarati)

સવારના હેલ્ધી ખોરાક ખાવો જોઈએ તો તેમાં પ્રોટીન વાડો નાસ્તો ખૂબ જરૂરી છે જલ્દી થી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ છે
#પોસ્ટ૬૮
#વિકમીલ૪
#સુપરશેફ4
#રાઈસઅથવાદાલ ની રેસીપીસ
#માઇઇબુક
મગની ફોતરા વાળી દાળ ના ઢોસા(mung dal dosa recipe in gujarati)
સવારના હેલ્ધી ખોરાક ખાવો જોઈએ તો તેમાં પ્રોટીન વાડો નાસ્તો ખૂબ જરૂરી છે જલ્દી થી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ છે
#પોસ્ટ૬૮
#વિકમીલ૪
#સુપરશેફ4
#રાઈસઅથવાદાલ ની રેસીપીસ
#માઇઇબુક
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ૩૦ મિનીટ માટે પાણી માં પલાળી રાખવું પછી ધોઈ નાખો પછી મીક્ષરમાં દાળ ને નાખો તેમાં મીઠો લીમડો નાખો
- 2
લીલું મરચું, આદુ, મીઠું નાખો
- 3
હીંગ, મરી પાઉડર, ફૂદીનાના પાન, થોડું પાણી નાખી મિક્સર માં ક્રશ કરો બેટર તૈયાર કરો પછી જરૂર મુજબ પાણી નાખીને બરાબર મિક્સ કરો પછી ઢોસા તવા પર તેલ પાથરો પતલુ બેટર ઢોસા નું પાથરો
- 4
બીજી બાજુ ફેરવો થવા દો ચટણી સાથે સર્વ કરો નાસ્તામાં હેલ્ધી ડાયટ જરૂરી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર વેજ. સ્ટફિંગ મગની ફોતરાંવાળી દાળ ના ચીલા
#GA4#Week22#cookpadindia#cookpad_guસવારના હેલ્ધી નાસ્તો ખાવો એ શરીર માટે ખૂબ જ જરૂરી છે તેમાં પ્રોટીન હોય તો એ આખા દિવસમાં ઘણો ફાયદાકારક હોય છે તો આજે એવો ડાયટ પ્રોટીનથી ભરપૂર નાસ્તો બનાવ્યો છે જે તમને નાનાથી માંડી મોટા બધાને ખૂબ જ ફાયદાકારક રહેશે અને આમાં તેલનો ઉપયોગ કર્યો જ નથી ખાલી ઓલિવ-ઓઇલ લીધું છે બાકી ચિલ્લામાં તેલનો ઉપયોગ નથી કર્યોછ. જો તમે ડાયટ કરતા હોય અને તમને ઓપ્શન જોઈતું હોય તો આ ઘણો બેસ્ટ ઓપ્શન મળશે મારા ઘરમાં તો બધાને આપ ખૂબ જ ભાવે છે Khushboo Vora -
મગની દાળ ની ઈડલી (Moong Dal Idli Recipe In Gujarati)
ચોમાસા માં આપણે બધાં કઈક ચટપટું ખાવા માગીએ છીએ પરંતુ મોટાભાગે તેવા ફૂડ હાઈ કેલેરી વાળા હોય છે. તો આજે હું અહી લાવી છું એક એવી રેસિપી કે જે ચટપટી હોવા છતાં લો કેલેરી ડિશ છે. અને પચવામાં પણ એકદમ હલકી છે. તેમ જ તેમાંથી ફાઇબર પણ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. ushaba jadeja -
વેજીટેબલ રવા ઈડલી (vegetables rava idli)
સવારના નાસ્તામાં હેલ્ધી ખોરાક ખાવો ઘણું જરૂરી છે એવું કહેવામાં આવે છે કે સવારનો નાસ્તો રાજાની જેમ કરવું જોઈએ તો તમારી હેલ્થ માટે ઘણું સારું રહે છે તેમાં બધા શાક નાખી દીધા અને રવાની ઈડલી બનાવી જે પચવામાં પણ હલકી હોય છે#પોસ્ટ૩૭#વિકમીલ૩#સ્ટીમ#માઇઇબુક#cookpadgujarati Khushboo Vora -
-
-
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
પાલક ફોતરા વાળી મગ ની દાળ, Spinach Split Moong Dal
#AM1 , #Week1 , #દાળ_કઢી#PalakMoongdalપાલક ફોતરા વાળી મગ ની દાળ,#SpinachSplitMoongDal#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveઆ દાળ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સ્વાસ્થ્ય વર્ધક છે. પાલક માં થી ભરપૂર પ્રમાણ માં આર્યન મળે છે અને ફોતરા વાળી દાળ માં થી ફાઈબર મળે છે જે પચવામાં હળવી હોય છે.. પ્રેશર કુકર માં ફટાફટ બની જાય છે. રોટલી, પરોઠા કે ભાત સાથે ખાવાની મજા આવે છે.. Manisha Sampat -
-
-
તડકા દાલ ફ્રાય
બધાને ઘરે રેગ્યુલર દાલ તો બનતી જ હોય છે પણ જો તમે આ રીતે બનાવો તમે ત્રણ દાળ નો સંગમ પણ થઈ જાય હાઈલી પ્રોટીન પણ બની જાય અને ટેસ્ટમાં તો એટલી સરસ લાગે છે તમે બહારની રેસ્ટોરન્ટ ની દાળ પણ ભૂલી જશો#પોસ્ટ૬૪#વિકમીલ૪#સુપરશેફ4#રાઈસ અથવા દાલ ની રેસીપીસ#માઇઇબુક#week4#જુલાઈ#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
દેશી મગની દાળના બોલ્સ
#સુપરસેફ4#week4મગની દાળ ના બોલ્સ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બન્યા છે આ વાનગી એકવાર જરૂર થી બનાવો... Urvashi Mehta -
મગ અને ચણા ની દાળ
#RB1 મગ અને ચણા ની દાળ આ બન્ને દાળ પ્રોટીન થી ભરપૂર અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મગ ની ફોતરા વાળી દાળ માં પ્રોટીન અને ફાઈબર હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. Sonal Modha -
મગ ની દાળ ના ઢોસા(Mung dal dosa recipe in gujrati)
#ડિનર#goldenapron3# week 9 Riddhi Sachin Zakhriya -
-
-
-
ફોતરાંવાળી મગની દાળ નાઢોસા(mung dal dosa recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૧૪આમ તો ઢોસા નાના મોટા સૌ ને ભાવે તેવી વાનગી છે. મે એમા આજે અલગ વેરાયટી બનાવી મગની ફોતરા વારી દાળનિ ઢોસા બનાવ્યા જે એકદમ પૌષ્ટિક ને પ્રોટિન યુક્ત છે બાળકો ને જો કઠોળ ના ભાવતુ હોય તો તેને આરીતે કંઈક અલગ કરીને આપીએ તો તે હોશેin ખાઈ. Dipali Kotak -
-
મગની દાળનો શીરો(mung dal no siro recipe in Gujarati)
તહેવાર ની સિઝન શરૂ થઈ ગઈ છે. તહેવારોમાં તો બધાને અલગ-અલગ મીઠાઈ ખાવાનું મન થાય છે અને મીઠાઇ તો બધાની ફેવરેટ હોય છે. રક્ષાબંધનનો તહેવાર આવે છે ભાઈ-બહેનના તહેવારમાં મીઠાઈ ખાવાનું તો બને જ છે તો ચાલો આજે મારી સાથે મગની દાળનો શીરો બનાવવાનો આનંદ માણો.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
મીક્ષ દાળ મસાલા ખીચડી(mix dal khichdi recipe in gujarati)
મીક્ષ દાળ મસાલા ખીચડી બધી દાળ અને ચોખા મીક્ષ કરીને બને છે જે મહારાષ્ટ્ર મા ખુબ પ્રખ્યાત છે.#માઇઇબુક#પોસ્ટ 34#દાળ#ચોખા#સુપરસેફ4#જુલાઈ Rekha Vijay Butani -
ખાટી અડદની દાળ(adad ni dal recipe in gujarati)
#સુપરશેફ4#જુલાઈ#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 28...................... Mayuri Doshi -
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજ બધાને દાળ ભાત શાક રોટલી જમવાના માં જોઈએ જ. તો આજે મેં ત્રણ ટાઈપ ની દાળ મિક્સ કરી ને દાળ બનાવી. Sonal Modha -
મગ ની દાળ ના અપ્પમ (Moong Dal Appam Recipe in Gujarati)
#GA4#Week7Breakfast દાળ માં થી પ્રોટીન મળે છે.આ અપ્પમ બહુજ ઓછી વસ્તુ થી અને જલ્દી બની જાય છે અને એકદમ હેલ્થી છે. Alpa Pandya -
પાલક-મગની દાળનું શાક (spinach splits ગ્રામ curry recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#પોસ્ટ પાલકની ભાજીમાં આયર્ન પુષ્કળ પ્રમાણમાં હોય છે. મગની ફોતરાવાળી દાળ પ્રોટીન અને ફાઈબર્સથી ભરપૂર હોય છે. બનેંનુ મિશ્રણ કરી એક સીમ્પલ શાક બનાવ્યું છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બંને છે. Sonal Suva -
-
મગની ફોતરા વાળી દાળના દાળ વડા
#Cooksnap challenge મેં આ રેસીપી આપણા આપણા કુક પેડના ઓથર શ્રી ડોક્ટર પુષ્પાબેન દીક્ષિત ની રેસીપી ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે સરસ બની છે Rita Gajjar -
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તો બનાવ્યો હતો. Falguni Shah -
રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને લોટ વાળો સરગવાની સિંગ
#ટ્રેડિશનલ સરગવો ખાવો બધા માટે ખૂબ સારો છે કેમ કે તેમાં ઘણા બધા પ્રકારના પ્રોટીન હોય છે અને મુખ્ય જરૂરી વાત એ કે તેનાથી પગના ગોઠણ ના અને સાંધાના દુખાવામાં ખૂબ મદદરૂપ થાય છે સરગવાની સિંગનો તમેજયૂસ સુપ બનાવી શકો છો Khyati Ben Trivedi
More Recipes
- વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
- મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
- ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
- દૂધી દાળ નું કાઠિયાવાડી ખાટું મીઠું શાક(farali dudhi nu saak recipe in gujarati)
- ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
ટિપ્પણીઓ (2)