ચોકોલેટ શકકરપારા(Chocolate shakkarpara recipe in Gujarati)

Avani Suba @avani_suba
નવીનતા થી ભરપુર, બાળકો અને વડીલો બધા ને પસંદ એવુ ચોકલેટ ફલેવર શકકરપારા...
ચોકોલેટ શકકરપારા(Chocolate shakkarpara recipe in Gujarati)
નવીનતા થી ભરપુર, બાળકો અને વડીલો બધા ને પસંદ એવુ ચોકલેટ ફલેવર શકકરપારા...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાઉલમાં લોટ, તેલ, ચોકલેટ પાઉડર મિક્સ કરો.
- 2
પછી એક વાટકા મા ગોળ અને ૧/૪ કપ પાણી ગરમ, સતપ કરો જેથી ગોળ ઓગળી જાય.
- 3
હવે આ પાણી થી લોટ બાંધી લો. પછી તેને ૫ મિનિટ સુધી ઢાંકી ને રહેવા દો.
- 4
હવે લુવા વાળી લો અને મોટી રોટલી વણી તેને છરી થી મનપસંદ શેઈપ આપી દો. તેલ ગેસ પર ગરમ કરવા મુકો.
- 5
તેલ ગરમ થાય એટલે થોડા થોડા શકકરપારા તળી લો. બંને બાજુએ તળી લો. રેડી છે ચોકલેટ શકકરપારા.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ શકકરપારા (Chocolate Shakkarpara Recipe In Gujarati)
#childhoodબાળકો ના ફેવરિટ નાસ્તો એટલે ચોકલેટ જેને હેલ્ધી કરી પીરસો એટલે બહુ જ ભાવે. Avani Suba -
મીઠા શકકરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#EB#WEEK16#Theme 16#ff3#childhood બાળપણ માં મને મીઠા શકકરપારા મારી દાદી ના હાથ ના બનાવેલા મને બહું જ ભાવતાં, આજે મેં દાદી ની રીત થી આ મીઠા શકકરપારા બનાવી ને ઘર ના બધા ને ચખાડયા...આભાર કૂકપેડ બાળપણ ની યાદ તાજી કરાવવાં બદલ...બધા ને ભાવ્યાં.. Krishna Dholakia -
શકકરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16આજે મે શકકરપારા બનાવ્યા છે જે નાસ્તા મા ચા સાથે ખુબ જ સરસ લાગે છે,તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
નમકીન શકકરપારા (Namkeen Shakkarpara Recipe In Gujarati)
#DFT#EB#WEEK16#Theme16# ff3#childhood શીતળા સાતમે શકકરપારા પણ દરેક વ્યક્તિ બનાવે,અમારાં ઘરે બધાં ને બહુ જ ભાવે ...બોળચોથ થી નાસ્તા બનાવવાની તૈયારી થતી.મને આ શકકરપારા નાની હતી ત્યારથી થી જ મારા પ્રિય રહ્યાં છે. Krishna Dholakia -
શક્કરપારા(Shakkarpara recipe in Gujarati)
#કૂકબુકબાળકોને સકરપારા તો ખૂબ પસંદ છે રોજ ખાંડ પણ સારી નથી બધા માટે એટલા માટે મેં જ્યારે પણ શક્કરપારા બનાવું છું ત્યારે ગોળ વારા શક્કરપારા બનાવું છું એટલે નાના મોટા બધા જ ખાઈ શકે એટલે sugar નો પ્રોબ્લેમ રહેતો નથી. Minal Rahul Bhakta -
પાલકના શકકરપારા(palak Shakkarpara recipe in Gujarati)
#માઇઇબુક 19મારા પતિ દેવ પાલક અને ધાણા બંને ના ખાય.. એમનું જોઇ મારો દીકરો પણ ના ખાઇ.. એટલે આજે શકકરપારા ને એક નવી રીતે બનવા નો ટ્રાય કર્યો અને સફળ પણ ગઈ.. બન્ને ને ભવ્યા.. Vaidehi J Shah -
-
ચોકલેટ બોલ્સ (Chocolate balls Recipe in Gujarati)
#કુકબુક દિવાળી માં સ્વીટ સાથે સાથે બાળકો ને ચોકલેટ પણ ગીફટ માં અપાય છે.આ બોલ્સ ઝડપ થી અને બધા ને ભાવે એવા છે.આ દિવાળી એ આ ચોકલેટ ટ્ફલ જરુર ટા્ય કરજો. Kinjalkeyurshah -
-
શકકરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EBWeek16સકરપારા તો ઘણી જાતના બનતા હોય છે પણ મારા દીકરાને મેથી ના સક્કરપારા ખૂબ જ ભાવે એટલે હું કાયમ પૂરી ની જગ્યાએ સક્કરપારા જ બનાવું છું. Shital Desai -
ચોકલેટ શક્કરપારા (Chocolate Shakkarpara Recipe In Gujarati)
Wow for my kids..…! બજારમાં પણ આ શક્કરપારા મળે છે પણ ઘરે બનાવેલા શક્કરપારા કંઈક ઔર જ હોય છે. Priyanka Chirayu Oza -
શકકરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16શકકરપારા અલગ-અલગ પ્રકારે બનાવી શકાય છે. એ ટી ટાઇમ નો ફેવરીટ નાસ્તો છે. એકદમ ક્રિસપી ને ક્રંચી આ નાસ્તો બનાવો ખૂબજ સરળ છે. અહીં મેં મેંદો, ખાંડ, ઘી, મીઠું ને ઈલાયચી પાઉડર નો ઉપયોગ કરી ને બનાવાયું છે. શકકરપારા ખાસ કરીને દિવાળી માં બધા બનાવતા હોય છે. Helly shah -
મેથી શકકરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
#શ્રાવણ શ્રાવણ માસ એટલે ખાવા ખવડાવવા નો મહિનો. મિઠાઈ સાથે ગાંઠીયા ને શકકરપારા શોભે ને અમારા ઘર ના ને બધાં ને ખુબ ભાવે છે. HEMA OZA -
ચોકલેટ રસમલાઈ (chocolate rasmalai recipe in gujarati)
#વિકમીલ૨રસમલાઈ તો લગભગ બધા ને પસંદ હશે.. આજે મે ચોકલેટ ફ્લેવર ની રસમલાઈ બનાવી છે. ઘણી વાર નાના બાળકો દૂધ કે દૂધ ની બનાવટો ખાવામાં પસંદ નથી કરતા.. પણ ચોકલેટ ફ્લેવર આવતા જ બધાને તરત જ ખાવાનું મન થઇ જશે.. રંગ મા અલગ અને સ્વાદ ma લાજવાબ એવી આ મીઠાઈ ઘરે જરૂર થી ટ્રાઈ કરજો.... Dhara Panchamia -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
આ રેસિપી નાના બાળકો થી લઈ ને બધા ને પસંદ છે. Gopi Mendapara -
ચોકલેટ (Chocolate Recipe In Gujarati)
#DTRચોકલેટ ઘરે બનાવવા થી સસ્તી પડે અને બાળકો ની મનપસંદ બનાવી ને એમને ખુશ કરી શકાય.. Sunita Vaghela -
મૂન શકકરપારા (Moon Shakkarparar Recipe In Gujarati)
#JSR જ્યારે મીઠું ખાવાનું મન થાય તો સરસ ઓપ્શન છે.બાળકો ને નાસ્તામાં પણ આપી શકાય.ગોળ અને ઘઉં હોવાથી એકદમ helthy. Anupa Prajapati -
ચોકલેટ શેક(Chocolate shake recipe in gujarati)
#GA4#Week10નાના બાળકો થી માંડીને મોટા સુધી બધા ને લગભગ ચોકલેટ ભાવતી હોય છે નાના બાળકો એકલું દૂધ પીવામાં બવ મગજમારી કરાવે એટલે આજ મે ચોકલેટ શેક બનાવિયું છે જે જોઈ ને જ બાળકો સામેથી દૂધ પીવા માગસે. Shruti Hinsu Chaniyara -
ચોકલેટ પિઝા (Chocolate Pizza Recipe In Gujarati)
બાળકો ને પિઝા અને ચોકલેટ બહુજ ભાવે, એટલે કિડ્સ સ્પેશલ ચોકલેટ પિઝા...યમ્મી Jigisha Choksi -
શક્કરપરા (Shakkarpara Recipe in Gujarati)
અત્યારના યંગ જનરેશન ને પિત્ઝા ને ચોકલેટ એવું જ પસંદ હોય છે તો મે અત્યારની જનરેશન ને પસંદ આવે એવા પિત્ઝા ફ્લેવર્સ સક્કર પારા બનાવ્યા છે Rina Raiyani -
-
ચોકલેટ સ્ટ્રોબેરી(Chocolate Strawberry Recipe in Gujarati)
સ્ટ્રોબેરી ને ચોકલેટ નુ કોમ્બીનેશન બહુ જ સરસ લાગે ..બાળકો ને પણ પસંદ આવે #GA4#સ્ટ્રોબેરી #WEEK15 bhavna M -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
આ ફરસાણ મા મીઠાશ હોવાને કારણે નાના બાળકો થી લઈ બધા ની ખૂબજ ભાવતી રેસીપી છે.બાળકો ને નાસ્તા મા આપી શકાઈ. Roshni Mistry -
સ્વીટ શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#SFR#SJR#cookpad#cookpadindia#cookpadgujarati#breakfastશક્કરપારા એ ગુજરાતની જાણીતી અને ખાસ સાતમ ઉપર બનતી વાનગી છે .આ શક્કરપારા માં ગોળનો ઉપયોગ કરવાથી તે હેલ્ધી પણ બની જાય છે. વડી અહીં મેંદાની બદલે મેં ઘઉંના લોટનો યુઝ કર્યો છે એટલે આરોગ્યપ્રદ પણ છે. Neeru Thakkar -
નટેલા ચોકોલેટ રોલ (Nutella Chocolate Roll Recipe In Gujarati)
આ રેસીપી મારી પોતાની એનોવટીવ છે. જેમાં મે નટેલા ચોકલેટ હેઝલનટ સ્પ્રેડ યુઝ કરીને તેમાં ડ્રાઇફ્રૂટ રોસ્ટ કરીને તેના રોલ વાળી ચોકલેટ કમ્પાઉન્ડ અને અમૂલ ચોકલેટ સિરપ બનાવી તેમાં રોલ ડીપ કરી કોપરાનું કોટીગ કરી તેને ફ્રીઝ મા molder મા મૂકી સેટ કરી બનાવી ને Festival spl homemade chocolate બનાવી શકો. ઘણા બાળકો ડ્રાઇફ્રૂટ નથી ભાવતું તો તમે આજરીતે બનાવી આપો. Healthy ND testy. Parul Patel -
ચોકલેટ કેક(નો ઓવન બેકીંગ)(Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBacking માસ્ટર શેફ નેહાજી એ ત્રીજી રેસીપી ચોકલેટ કેક બનાવી એ જોઇ ને મે ભી બનાવી બધા ને ખુબજ પસંદ આવી Shrijal Baraiya -
મેથી શક્કરપારા(fenugreek Shakkarpara Recipe In Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ29શક્કરપારા બાળકો ને ખુબ પસંદ હોઇ છે તો મે એમા ગોળ, મેથી,તલ અને ઘઉં ના લોટ નો ઉપયોગ અલગ ટેસ્ટ અને કરી હેલ્ધી શક્કરપારા બનાવ્યા Shrijal Baraiya -
-
ચોકલેટ પનીર લાડું(Chocolate paneer Ladoo Recipe in Gujarati)
મારા પ્રિય એવા ચોકલેટ પનીર લાડું... નાના બાળકો ને પણ પસંદ પડે એવા યમ્મી ચોકલેટ પનીર લાડું... Bharti Chitroda Vaghela -
વ્હીટ ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week14કેક તો નાના છોકરાઓ થી લઈને મોટા સુધી બધાને ખૂબ ભાવતી હોય છે.આજે ને ઘઉંના લોટ ની કેક બનાવી છે.એનામાં પણ ચોકલેટ કેક તો બધા ની ખૂબ મનપસંદ વસ્તુ હોય છે.અને આ ઘઉં ની કેક છે માટે હેલ્થી પણ છે અને ખૂબ ટેસ્ટી પણ બને છે.તમે પણ તમારા ત્યાં જરૂર થી બનાવજો અને મને કહેજો કેવી બની. megha sheth
More Recipes
- વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
- મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
- ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
- દૂધી દાળ નું કાઠિયાવાડી ખાટું મીઠું શાક(farali dudhi nu saak recipe in gujarati)
- ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13279446
ટિપ્પણીઓ (3)