કોર્ન ચાટ(Corn chaat recipe in Gujarati)

Nita Mavani @cook_21741549
કોર્ન ચાટ(Corn chaat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો. હવે એક કડાઈમાં તેલ મૂકીને તેમાં કાંદા, ટમેટું, કેપ્સીકમ બધું જ સાંતળી લો. બાફેલી મકાઈ ઉમેરીને બધા મસાલા સાથે મિક્સ કરી લો
- 2
હવે તેને એક ડીશમાં લો, તેમાં ચીઝ અને કોથમીર થી ગાર્નિશ કરી લો.
- 3
હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ ટમાટર ની સ્લાઈસ સાથે ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13117745










ટિપ્પણીઓ (6)