કાચા કેળા ના ભજીયા(kacha kela na bhajiya recipe in Gujarati)

#સૂપરશેફ3
મેં આજે કાચા કેળા ના ભજીયા બનાવ્યા છે.જેમાં મે સોડા નથી નાખ્યો અને લીંબુનો રસ નાખ્યો છે.
લીંબુનો રસ નાખવાથી ટેસ્ટી પણ બને છે અને ક્રિસ્પી પણ બને છે.
કાચા કેળા ના ભજીયા(kacha kela na bhajiya recipe in Gujarati)
#સૂપરશેફ3
મેં આજે કાચા કેળા ના ભજીયા બનાવ્યા છે.જેમાં મે સોડા નથી નાખ્યો અને લીંબુનો રસ નાખ્યો છે.
લીંબુનો રસ નાખવાથી ટેસ્ટી પણ બને છે અને ક્રિસ્પી પણ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કાચા કેળા ને ધોઈને તેના ફોતરા કાઢીને લાંબા લાંબા સમારી લો અને ઠંડા પાણી માં નાખી દો જેથી કરીને તે કાળા ના પડે.પછી ચણાના લોટમાં હળદર પાઉડર, લીલા મરચાની પેસ્ટ, લાલ મરચાંનો પાઉડર,મીઠું લીંબુનો રસ નાખીને મિક્સ કરો અને પાણીથી બેટર દો.
- 2
હવે તેલ ગરમ કરવા મૂકો હવે કેળાની એક પટ્ટી લઈને ચણાના લોટમાં ડીપ કરીને તેને તળી લો
- 3
મેં બેટર માં સોડા નથી નાખ્યો. જો તમને નાખવું હોય તો નાખી શકો છો કારણ કે સોડા થી તેલ વધારે ચૂસે છે
- 4
અને પછી ગરમા ગરમ સોસ કે લીલી ચટણી સાથે પરોસો.
- 5
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વટાણા અને કાચા કેળા નું શાક(kacha kela એન્ડ vatana nu saak in Gujarati)
#સુપરશેફ1મેં વટાણા સ્ટોર કરીને રાખેલા હતા. તેના થી કાચા કેળા અને વટાણા મિક્સ કરીને શાક બનાવ્યું છે. Pinky Jain -
કાચા કેળા ની ચિપ્સ (kacha Kela Ni chips Recipe In Gujarati)
#વેસ્ટ #ઓગસ્ટઆપણે બટેટા ની ચિપ્સ તો ખાઈએ છીએ, પણ મે આજે કાચા કેળા ની ચિપ્સ બનાવી છે. જેને આપણે ઉપવાસ માં ખાઈ શકીએ છીએ Tejal Rathod Vaja -
કેળા ના ભજીયા(kela na bhajiya recipe in gujarati)
#મોમ કેળા ના ભજીયા બેબી ના ફેવરીટ છે એ ગમે ત્યારે બનાવવાનું કે એટલે બનાવું છું અને તે હોંશે હોંશે ખાય છે માટે આજ મે બેબી સ્પેશિયલ કેળા ના ભજીયા બનાવ્યા છે. Alpa Rajani -
કાચા કેળા નુ શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
કાચા કેળા મા થી અલગ અલગ વાનગીઓ બનતી હોય છેઆજે હુ કાચા કેળા નુ શાક બનાવ્યું છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#TT1 chef Nidhi Bole -
કાચા કેળા ના વડા
#માઇઇબુકજૈન રેસીપી . જૈન માં બટેટા માં ખાઈ એટલે એ લોકો કાચા કેળા ના વડા બનાવે. ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Vrutika Shah -
કેળા મેથી ના ભજીયા (Banana Methi Bhajiya Recipe In Gujarati)
#GA4#Week2ગુજરાતી લગ્ન દાળ ,ભાત, શાક ,લાપસી અને કેળા મેથી ના ભજીયા વગર અધૂરા છે. આ ભજીયા વાશી પણ એટલા જ ટેસ્ટી લાગે છે. Nilam patel -
કાચા પપૈયા ના ભજીયા
#MFF#RB16#cookpad_guj#cookpadindiaચોમાસા ના આગમન સાથે ભજીયા, પકોડા, મકાઈ ઇત્યાદિ નું પણ આગમન થઈ જ જાય છે. વરસાદ આવતા ની સાથે ભજીયા બનાવાની ની માંગ થતી રહે છે. વડી, કાંઈ નવા નવા ભજીયા ની પણ માંગ થતી રહેતી હોય છે. આ સમયે ગૃહિણી માટે ક્યાં નવા સ્વાદ ના ભજીયા બનાવા એ પ્રશ્ન રહે છે. આજે મેં કાચા પપૈયા ના ભજીયા બનાવ્યા છે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ. Deepa Rupani -
અર્ટીકાઈ ભજ્જી(aratikaya bajji recipe in Gujarati)
#સાઉથઅટીકાઈ એટલે કાચા કેળા. સાઉથમાં કાચા કેળા ને લાંબા લાંબા સમારી ને તેના ચણા ના લોટ ના ભજીયા બનાવે છે .સાઉથ માં બધે તો નહીં પણ કોઈ કોઈ જગ્યાએ તળી લીધાં બાદ વચ્ચે તે કાપીને તેમાં ડુંગળી કોથમીર લાલ મરચાનો પાઉડર નું મિક્સચર ભરીને આપે છે .પણ ખાસ કરીને તો આવી રીતે પ્લેન જ બનાવવામાં આવે છે. લગભગ એક કેળામાંથી પાંચ ભજ્જી બને છે Pinky Jain -
કેસર કેરી અને પાકાં કેળા ના ભજીયા(kesar keri and paka kela na bhajiya in Gujarati)
#વિકમીલ૩મરા ફેમિલી ને કેળા ના ભજીયા બહુ ભાવે. આજે કેળા ના ભજીયા બનાવવતી વખતે યાદ આવુ આંબા નાં ભજીયા પણ સ્વાદિષ્ટ બને છે ..સોનલ મોદી/ English Recipes Author ની રેસીપી વાંચેલું..તો વિચાર આવ્યો એના પણ ભજીયા બનાવવા માટે.અને કેસર કેરી પણ હતી.. એટલે બનાવ્યા કેસર કેરી નાં ભજીયા. Jasmin Motta _ #BeingMotta -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3આજે મે એક એવા ભજીયા બનાવીયા છે જે ટેસ્ટી અને હેલ્ધી છે જેમાં સોડા પણ ઉમેરવામાં આવતો નથી તો ચાલો બનાવીએ હેલ્ધી ભજીયા hetal shah -
કાચા કેળા ની ફ્રેન્ચ ફ્રાય (Kacha Kela French Fry Recipe In Gujarati)
કાચા કેળા જૈન વાનગી અને ફરાળ માટે ઉપયોગ મા વધારે લેવામાં આવે છે બટાકા ની ઓપ્શન મા પણ ચાલે. મેં ફરાળી ફ્રેન્ચ ફાય મા આરા લોટ યુઝ કર્યો છે તમે શિનગોડા લોટ પણ લઈ શકો Parul Patel -
કાચા કેળા ની ટિક્કી (kacha kela ni tikki recipe in Gujarati)
#GA4#week2અગિયારસ છે એટલે મેં બનાવી કાચા કેળાની પેટીસ Marthak Jolly -
મેથી કેળા ના ભજીયા (Methi Kela Bhajiya Recipe In Gujarati)
શિયાળા દરમિયાન તાજી મેથી ખૂબ પ્રમાણમાં માર્કેટમાં ઉપલબ્ધ છે જેમાંથી ઘણી બધી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેથીના ભજીયા બધાને ખૂબ જ પ્રિય હોય છે. સામાન્ય રીતે આપણે મેથીના ગોટા બનાવતા હોઈએ છીએ પણ કેળા અને મેથીના ભજીયા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને કેળા ભજીયા ને એક અલગ ફ્લેવર આપે છે. પહેલાના સમયમાં જમણવારમાં આ પ્રકારના ભજીયા નું ચલણ હતું. મેથીની કડવાશ અને કેળાની મીઠાશ ભજિયાને ખૂબ જ સરસ સ્વાદ અને સુગંધ આપે છે.#GA4#Week19#cookpadindia#cookpad_gu spicequeen -
કાચા કેળા અને કારેલા નું શાક (Kacha Kela Karela Shak Recipe In Gujarati)
#TT1 કૂકપેડ માં થી થીમ આપવામાં આવી છે કાચાં કેળાં નું શાક...કાચા કેળા ની સૂકી ભાજી, ભરેલા કાચા કેળા,કાચા કેળા નું રસાદાર શાક,કાચા કેળા ના કોફતાં...વગેરે ઘણાં થઈ શકે પણ આજે કાચા કેળા અને કારેલા નું શાક મેં બનાવ્યું છે...તો હું અહીં મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને ગમશે.સ્વાદ માં બહું જ સરસ લાગે છે.દાળ-ભાત સાથે, રોટલી, પરાઠા સાથે બહું જ મસ્ત લાગે છે. Krishna Dholakia -
બટાકા મરચાં ના ભજીયા (Bataka Marcha Bhajiya Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiબટાકાના ભજીયાના ખીરામાં સોડા કે ઈનો નાખવાની જરૂર નથી કારણ કે ખીરામાં ખૂબ જ ગરમ એક ચમચી તેલ નાખવાથી ભજીયા સોફ્ટ અને ક્રિસ્પી બને છે. Neeru Thakkar -
કાચા કેળા ની ચિપ્સ (Kacha Kela Chips Recipe In Gujarati)
#PR Post 4 પર્યુષણ રેસીપી. કાચા કેળાની ચિપ્સ સાંજના ચા સાથે અથવા ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય. ક્રિસ્પી ચિપ્સ ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
કાચા કેળા ની મસાલા ચિપ્સ (Raw Banana Masala Chips Recipe In Gujarati)
#GA4#Week2આપણે બટેટા ની ચિપ્સ બનાવતા હોઈએ. પણ આજે મેં કાચા કેળા ની ચિપ્સ બનાવી ખુબજ સરસ બની. Vrutika Shah -
કુંભણિયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#વિન્ટર કિચન ચેલેન્જ કુંભણિયા ભજીયા પહેલી વાર બનાવ્યા છે. કુંભણ ગામનાં ફેમસ ગરમાગરમ ભજિયા ખાવાની શિયાળામાં ખૂબ મજા પડે છે. લીલું લસણ, લીલી ડુંગળી, મેથી, કોથમીર બધુ શિયાળામાં સરસ આવે. કોઈ પણ જાતનાં ઈનો કે સોડા વગર બનતા ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી ભજિયાની લહેજત માણી. Dr. Pushpa Dixit -
ફરાળી કેળા નો ચેવડો (Farali Kela Chevdo Recipe In Gujarati)
#ff2#vrat ની recipe#Banana#ફ્રાઈડરેસીપીશ્રાવણ,ચર્તુરમાસ ચાલી રહયો છે અને કાચા કેળા પણ બાજાર મા આવી ગયા છે. કાચા કેળા ની વિવિધ વાનગી બને છે .મે કાચા કેળા ના ચેવડો બનાવયો છે જે ફરાર મા ખઈ શકાય. Saroj Shah -
મસાલા કાચા કેળા જૈન (Masala Kacha Kela Jain Recipe In Gujarati)
#MRમસાલા કાચા કેળા ખીચડી સાથે રોટલી સાથે થેપલા સાથે સરસ લાગે છે Jyoti Shah -
પાણીપુરી ફલેવર કાચા કેળા પૌંવાની પેટીસ(Panipuri Flavour Kacha Kela Pauva Pattice Recipe In Gujarati)
#ff2 (પાણીપુરી ફલેવર ની કાચા કેળા -પૌંવા ની પેટીસ)My innovative recipeApeksha Shah(Jain Recipes)
-
અળવી ના પાન ના ક્રિસ્પી ભજીયા (Arvi Paan Crispy Bhajiya Recipe In Gujarati)
#ChooseToCook My Favourite Recipe1-15 th October મારા બાલ્કની ગાર્ડન માં મેં એક નાના ટોપલામાં અળવી ના પાન ઉગાડયા છે 10 થી 12 કે 15 પાન થાય છે તો હું આનો ઉપયોગ કઈક નવી નવી મારી રેસીપી બનાવવા માં કરું છું આજે મેં ભજીયા બનાવ્યા છે ખુબ સરસ ટેસ્ટી ક્રિસ્પી ભજીયા બને છે. Manisha Desai -
કાચા કેળા ની પેટીસ (Kacha Kela Pattice Recipe In Gujarati)
#PR Post 3 કાચા કેળા ની પેટીસ બનાવવામાં સરળ અને ખૂબ સ્વાદિષ્ટ છે પર્યુષણ માં લીલોતરી નો વપરાશ કર્યા વગર પેટીસ બનાવી છે. Dipika Bhalla -
જૈન કાચા કેળા ના સમોસા
આ જૈન સમોસા નિયમિત પંજાબી સમોસા જેટલા સ્વાદિષ્ટ હોય છે. તેઓ સમાન ક્રિસ્પી અને કડકડતો પોત ધરાવે છે. આ સમોસા કોઈપણ બટાકા, ડુંગળી અથવા લસણ વગરના સમોસા જૈન લોકો માટે બનાવવામાં આવે છે. સમોસાઓ સંભવત Indian સૌથી પ્રખ્યાત ભારતીય ભૂખમરો છે અને ઘણીવાર તેને નાસ્તા અને શરુ તરીકે પીરસવામાં આવે છે.કાચા કેળા ના સમોસા,રેસિપી માં બટેકાને બદલે કાચા કેળા નો ઉપયોગ કરવાથી સમોસા માટે આ એક વિશિષ્ટ અને અલગ સ્વાદ મળે છે Nidhi Sanghvi -
કેળા ની વેફર (Kacha kela waffers recipe in Gujarati)
#GA4#week2કેળા ની વેફર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Piyu Madlani -
મેથી - કાચા કેળા ના ભજીયા (Methi Banana Bhajiya Recipe in Gujarati)
##WEEKEND RECIPEઆજે સરસ વરસાદી માહોલ જામ્યો હતો,ઘર ના સભ્યો ની ફરમાઈશ ભજીયા ની થઈ...એટલે રવિવાર રે બધા એ હોંશ થી ભજીયા ની મોજ માણી. Krishna Dholakia -
કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2કાચા કેળાની જૈન તથા ફરાળી કટલેસકાચા કેળા ની ક્રિસ્પી ક્રંચી સોફ્ટ કટલેટ Ramaben Joshi -
વેજીટેબલ ભજીયા (Vegetable Bhajiya Recipe In Gujarati)
#MRCઆજે કંઇક વેરીસન કરીને ભજીયા બનાવ્યા છે, મોનસુન સીઝન માં ભજીયા ખાવાની ખૂબ મજા પડે,તો મે અહી થોડા વેજીટેબલ નાખી ને ભજીયા બનાવ્યા છે,એકવાર બનાવી જોજો,બધાને બહુ ભાવશે, Sunita Ved -
કેળા વેફર(Kela wafer recipe in gujarati)
#ઉપવાસ#પોસ્ટ1અહી કાચા કેળા માંથી વેફર બનાવેલ છે. આ વેફર બનાવવી ખુબ સરળ છે અને સ્વાદ માં પણ ખૂબ સરસ બને છે. આ વેફર ઉપવાસ માં અને બીજા કોઈ પણ સમયે સૂકા નાસ્તા માં પણ માણી શકાય. Shraddha Patel -
કાચા કેળા નું શાક (Raw banana sabzi recipe in Gujarati)
#TT1#PR#cookpad_guj#cookpadindiaમૂળ પૂર્વ એશિયા અને ઑસ્ટ્રેલિયા માં કેળા નું વાવેતર થયું હતું એવું કહેવાય છે પરંતુ આજ ના સમયે દુનિયાભર માં તેનું વાવેતર થાય છે. ફાયબર થી સમૃદ્ધ એવા કેળા માં વિટામિન બી 6, કાર્બોહાઇડ્રેટ અને પોટેશિયમ પણ સારી માત્રા હોય છેકાચા કેળા નો ઉપયોગ શાક, કોફતા, ફરસાણ અને વેફર્સ બનાવામાં વધારે થાય છે. અને જૈન સમાજ માં કાચા કેળા નો ઉપયોગ વધુ થાય છે કારણકે કંદમૂળ નો વપરાશ નથી થતો તો બટેટા ની બદલે કાચા કેળા વપરાય છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ