કાજુ બટર મસાલા(kaju butter masala recipe in Gujarati)

Vaishali Nagadiya @cook_19664007
કાજુ બટર મસાલા(kaju butter masala recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સમારેલી ડુંગળી અને સમારેલા ટામેટાં ની મિક્સર જારમાં લો અને તેને ક્રશ કરો. પછી મગજતરી ના બી અને કાજુની દસથી પંદર મિનિટ પલાળી રાખો.તેને કશ કરી લો.
- 2
હવે કાજુ ને તળી લો. બ્રાઉન રંગના થાય ત્યાં સુધી રાખો.પછી કડાઈમાં તેલ મૂકો.તેમા લસણની પેસ્ટ નાખો.
- 3
પછી તેમાં ટામેટાં ની ડુંગળીને પ્યુરી નાખો.મગજતરીઅને કાજુ ને ક્રશ કરેલા નાખો.હવે તેમાં મીઠું, ધાણાજીરૂ અને હળદર નાખીને મિક્સ કરો.પછી તેને ચડવા દો.
- 4
તેમાં તેલ છુટું પડી જાય પછી તેમાં લાલ મરચું નાખો.પછી તેને મિક્સ કરી તેમાં કાજુ નાખો.પછી તેને થોડી વાર રેહવા દો. હવે તૈયાર છે કાજુ બટર મસાલા.તેને સવિગ બાઉલમાં લઈને સવૅ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13128151















ટિપ્પણીઓ (2)