કાજુ કારેલા નું શાક(kaju karela nu saak recipe in Gujarati)

Astha Zalavadia
Astha Zalavadia @cook_24771648

#સુપરશેફ #શાક #week1 #માઇઇબુક
"ઊની ઉની રોટલી, ને કારેલાનું શાક"
"આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ"

કાજુ કારેલા નું શાક(kaju karela nu saak recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#સુપરશેફ #શાક #week1 #માઇઇબુક
"ઊની ઉની રોટલી, ને કારેલાનું શાક"
"આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ"

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગકારેલા
  2. ૧૫ નંગ કાજુ
  3. 1મોટું ટમેટૂ
  4. 1ડુંગળી
  5. સ્વાદ અનુસારગોળ
  6. 2ત્રણ લસણની કડી
  7. સ્વાદ અનુસારમસાલા
  8. થોડાસીંગદાણા
  9. 4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કારેલાને મીઠામાં પલાળવા ત્યાર પછી એક પેનમાં કાજુ ને તળી લેવા, પછી કારેલા ને બરાબર ધોઈ અને તેને પણ તળી લેવા

  2. 2

    ત્યારબાદ ડુંગળી, ટામેટા ની ગ્રેવી નો વઘાર કરવો થોડીવાર સાંતળવા દેવી પછી તેમાં તળેલા કારેલા, તળેલા કાજુ સ્વાદ, અનુસાર મીઠું, મરચું, હળદર, ધાણાજીરું અને સિંગદાણાનો ભૂકો, સ્વાદ અનુસાર ગોળ આ બધું એડ કરી અને થોડીવાર સાંતળવું

  3. 3

    પછી ઉપરથી થોડા કાજુ ને એડ કરવા તો રેડી છે કાજુ કારેલા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Astha Zalavadia
Astha Zalavadia @cook_24771648
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes