અપમ(appam recipe in Gujarati)

Jaina Shah @cook_24683884
અપમ(appam recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અપમ બનાવા માટે એક બોવલ લઈશુ, એમાં 2/3 કપ રવો એડ કરીશુ, 2ટેબલ ચમચી દહીં, અને 1ટી ચમચી સોડા એડ કરીશુ, અને મીઠું સ્વાદ મુજબ નાખી 10 મિનિટ સુધી રેવા દઇશુ.
- 2
ત્યા સુધી કેપ્સિકમ ડુંગળી મરચા કટર મા ક્રશ કરી લઈશુ, ધાણા સમારી લઈશુ.
- 3
10 મિનિટ પછી આ બધું સમારેલું એમાં એડ કરીશુ, પછી એને હલાવી અપમ ni ડીશ મા થોડું તેલ બધા ખાના મા ચોપડી ખીરું રેડીશુ. પછી એક તરફ રેડ જેવું કડક થાય એટલે બીજી તરફ ફેરવી થોડી વાર રેવા દઈશુ.
- 4
પછી એને એક ચમચી એમાં નાખી ચેક કરીશુ જો ચોંટે તો નઈ થયું અને ના ચોંટે તો આપડા અપમ તયાર છે, તો જોયું કેટલું જલ્દી બની જાય એમ છે અને ખૂબ જ સહેલું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અપમ મેંદુવડા (Appam Menduwada recipe in Gujarati)
#Famઆ રેસિપી મારી પોતાની રીતે બનાવેલી છે. મારી સિક્રેટ રેસિપી. રીયલ માં મેંદુવડા ને તેલ માં ડીપ ફ્રાઈ કરી ને બનાવીએ છે. જેમાં ફુલ ફેટ હોય છે. અને આજકાલ બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે. એટલે મેં વિચાર્યું કે જો આજ રેસિપી ને હેલ્ધી બનાવી એ તો? એટલે મેં અપમ પેન માં બનાવી જોઈ. પછી તો બસ બધા ને આ રીતે જ મેંદુવડા ભાવ્યા. હવે મારા ઘરે આજ રીતે બને છે.ખુબજ ટેસ્ટી લાગે છે. એટલે આ મારી સિક્રેટ રેસિપી કહેવાય. તમે પણ આ ટ્રાય કરજો. અને લો ફેટ પણ છે. Reshma Tailor -
પોહા ઇડલી (Poha Idli Recipe in Gujarati)
આ ઈડલી આથા વિના ની, પચવા માં હલકી અને ઝટપટ થી બની જાય છે. વડી તે એકદમ સોફ્ટ બને છે. વડીલો અને એકદમ નાના બાળકો ને પણ આપી શકાય છે. Noopur Alok Vaishnav -
મમરાની ચટપટી(mamra ni chatpati recipe in Gujarati)
#માઇઇબુક#post 16આજે આપડે એકદમ નવી વાનગી બનાવીશુ ગુજરાતી સ્પેશ્યિલ જે બવ જ જલ્દી 10 મિનિટ મા બને જાય છે કોઈક વાર આપડે શુ બનાવું એ ના ખબર પડે તો આ એકદમ જલ્દી થી બની જાય એમ છે જે બધા ને ઘરે ખૂબ જ ભાવશે. Jaina Shah -
Appam (અપમ)ણે
પર્યુષણમાં લીલોતરી નો ખવાય તેથી સાંજના બાળકોને આવી રેસીપી આપીએ તો તે હોંશ થી ખાય છે.#PR Rajni Sanghavi -
સ્ટફ્ડ ચોખાના બોલ(stuff chokh na ball in Gujarati)
#વીકમિલ (સ્ટીમ રેસિપી )#post 1# માઇઇબુક post 12સ્ટફ્ડ ચોખા અને ચણા ની દાળ ના બોલ ખાવામાં એકદમ સોફટ અને નરમ લાગે છે નાના થી માંડી ને મોટા ને પણ ખૂબ ભાવશે, એની મેઈન વસ્તુ એ છે કે આ ઘરે પડેલી વસ્તુમા થી જ બની શકે છે અને ગુજરાતી સ્પેશ્યિલ અને સ્વાદિષ્ટ ડીશ છે. Jaina Shah -
-
રવા અપ્પમ(Rava appam recipe in gujarati)
#GA4#Week11#રવા_અપ્પમ#Green_Onion#CookpadGujarati#cookpadindiaઅપ્પમ એ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ત્યાં સવારે નાસ્તા માં વધારે ખાય છે. મેં અહીં રવા અપ્પમ બનાવ્યા છે. જે ઇન્સ્ટન્ટ છે અને તેમાં લીલા શાકભાજી નો યુઝ કર્યો છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
ચોખા ના લોટ ના ચીલા (Rice Flour Chila Recipe In Gujarati)
#માઇઇબુકPost 15ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી.એકવાર જરૂર બનાવશો VAISHALI KHAKHRIYA. -
ઇમોજી ઢોકળા(emoji dhokala recipe in Gujarati)
#માઇઇબુકસુપરશેફ 2 નાના બાળકો ને આ આકર્ષક ઢોકળા ખૂબ જ ભાવશે. VAISHALI KHAKHRIYA. -
-
-
હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati)
#માઇઇબુક#સુપરસેફ 3#post 29આજે મે ગરમા ગરમ હક્કા નુડલ્સ બનાવી છે જે આમ તો ચાઇનીઝ આઈટમ છે જે નાના થી માંડી ને મોટા ને ખૂબ જ પ્રિય વસ્તુ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મારાં ઘરમાં પણ બધા ની હોટ ફેવરિટ આઈટમ છે. Jaina Shah -
વેજ.ઓટ્સ અપ્પમ(Veg. Ots Appam Recipe In Gujarati)
#ફટાફટ#ગુરૂવાર (રેસિપી 2)(પોસ્ટઃ 30) આ રેસિપી માં પ્રોટીન અને ફાઇબર સૌથી વધારે છે. Isha panera -
-
ઈડલી અપ્પે (idli appam in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ14ઈડલી અપ્પે આને એક સાઉથ ઇન્ડિયન વાનગી કહી શકાય આ એક ઈડલી નું જ નવું વર્જન છે એને તમે નાસ્તા માં કે લંચ માં પણ લઈ શકો છો Daxita Shah -
ફરાળી અપ્પમ(Farali appam recipe in Gujarati)
#જન્માષ્ઠમી સ્પેશિયલ#ફરાળી#સાઉથ આમ તો આ સાઉથ બાજુ ની ડીશ છે. મે અહીંયા ફરાળી અપ્પમ બનાવ્યા છે. એકદમ સરળ રીતે બની જતી આ ડિશ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni) -
ઓરિઓ બિસ્કિટ કેક
#માઇઇબુક#post 3ઓરિઓ બિસ્કિટ કેક નાના થી માંડી ને મોટા ને ખાવામાં ખૂબ જ ભાવશે અને એ પણ ઘરે બનાવેલી 😋😋😋 Jaina Shah -
-
રવા ઉત્તપમ (Semolina Uttapam Recipe In Gujarati)
# આજે નાના મોટા સૌને સાઉથ ઈડિયન ફૂડ પસંદ છે. કારણ કે તે ગરમાગરમ ખવાય છે. પચવામાં સરળ છે શાકભાજી, તૂવેર,અડદ,મગ,ચણાનીદાળોનો સંગમ ચટાકેદાર મસાલા, ચીઝ,અને પનીરના સહયોગથી વધુ પસંદગીવાળી ડીસ બને છે.#GA4#week1 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે.જે નાસ્તા અને હળવા ભોજન માં તમે લઈ શકો છો. Stuti Vaishnav -
ઈડલી(idli recipe in gujarati)
#steam#rice આ સાઉથ ઇન્ડિયન ડિશ છે ખાવામાં એકદમ ટેસ્ટી છે અને નાના મોટા બધા ને પ્રિય છે. પચવામાં સરળ છે આને સવાર ના નાસ્તા માં બપોરે કે પછી સાંજે ડિનર માં પણ લઈ શકાય. મે અહીંયા નારિયેળ ની ચટણી સાથે સર્વ કર્યું છે, સંભાર સાથે પણ સર્વ કરાય છે. Mitu Makwana (Falguni) -
-
-
નાન ખટાઇ(nankhtai recipe in Gujarati)
#માઇઇબુક#post 14ચલો આજે આપડે ગુજરાતી સ્પેશ્યિલ બજાર જેવી નાનખટાઈ ઘરે બનાવીશુ, એને બાર જેવી જ એકદમ સોફટ અને પોચી બનાઈશુ જેથી બધા ને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠી લાગશે, અને જે ઘરે બનાવી ખુબ જ સરળ છે Jaina Shah -
-
રવા ગપ ગોટા
#રવાપોહા આ એક હેલધી ફૂડ છે જે બાળકો મોટા બધા ને સનેક્સ માં પસંદ આવે એવું. Lipti Kishan Ladani -
આથા વગર ક્રિસ્પી ઢોસા
#RB15 10 મિનિટમાં આથા વગર ક્રિસ્પી ઢોસાઆ રેસિપી ફટાફટ બની જાય છે આ ઢોસા ઘરમાં બધા ને ખૂબ જ ભાવે છે Jayshree Jethi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13128351
ટિપ્પણીઓ (2)