કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઢાબા સ્ટાઈલ વેજ પનીર હાંડી(Dhaba style Veg Paneer Handi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઢાબા સ્ટાઈલ વેજ પનીર હાંડી(Dhaba style Veg Paneer Handi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઢાબા સ્ટાઈલ વેજ પનીર હાંડી(Dhaba style Veg Paneer Handi Recipe In Gujarati)

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @cook_20102359
Jamnagar

ઢાબા સ્ટાઈલ ખુબ જ ચટપટી પનીર ની પંજાબી આ રેસિપિ એકદમ અલગ છે. આ સબ્જી મા કોઈ પણ બહાર ના રેડિમેડ મસાલા નાખેલ નથી.
#સુપરશેફ1
#માઇઇબુક પોસ્ટ 17

ઢાબા સ્ટાઈલ ખુબ જ ચટપટી પનીર ની પંજાબી આ રેસિપિ એકદમ અલગ છે. આ સબ્જી મા કોઈ પણ બહાર ના રેડિમેડ મસાલા નાખેલ નથી.
#સુપરશેફ1
#માઇઇબુક પોસ્ટ 17

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  • 200 ગ્રામપનીર
  • 8-10 નંગકાજુ
  • 1કેપ્સિકમ ચોરસ સમારેલું
  • 1 કપફ્લાવર મોટુ કાપેલું
  • 1 કપગાજર
  • 2 ચમચીઆદુ મરચા અને લસણ ની પેસ્ટ
  • 3 ચમચીદહીં
  • 2 ચમચીમલાઈ
  • 3 ચમચીવટાણા
  • 2ટામેટા જીણા સમારેલા
  • 2ડુંગળી ઝીણી સમારેલી
  • 1તમાલપત્ર
  • 3સુકા લાલ મરચા
  • 1તજ નો ટુકડો
  • 3-4લવિંગ
  • 1ઇલાયચી
  • 1 ચમચીકસુરીમેથી
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીધાણા જીરું પાઉડર
  • 1 નાની ચમચીહળદર
  • ચપટીહીંગ
  • 1 ચમચીજીરું
  • 1 ચમચીમરી
  • 1 ચમચીવરીયાળી
  • 3 ચમચીતેલ
  • પાણી જરૂર મુજબ
  • મીઠુ સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક પેન માં મરી અને વરીયાળી ને થોડી વાર સેકી લો અને તેને પાઉડર કરી લો. બીજી બધી તૈયારી કરી લો.

    ઢાબા સ્ટાઈલ વેજ પનીર હાંડી(Dhaba style Veg Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઢાબા સ્ટાઈલ વેજ પનીર હાંડી(Dhaba style Veg Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પેન મા તેલ ગરમ કરી તેમાં કાજુ અને પનીર તળી લો. તેને ઠંડા પાણીમાં પલાળી રાખો. એ જ તેલ માં હિંગ હળદર ધાણાજીરું અને બધા ખડા મસાલા અને આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરો અને સાંતડવા દો.

    ઢાબા સ્ટાઈલ વેજ પનીર હાંડી(Dhaba style Veg Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઢાબા સ્ટાઈલ વેજ પનીર હાંડી(Dhaba style Veg Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઢાબા સ્ટાઈલ વેજ પનીર હાંડી(Dhaba style Veg Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમા ડુંગળી નાખી સાંતળો. હવે ટામેટાં નાખી દો. સ્વાદ મુજબ મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરો. થોડું સાંતડવા દો. પછી બધા કાચા શાકભાજી ઉમેરી દો અને બધું જ બરાબર મિક્સ કરી તેમાં થોડું પાણી નાખી હલાવી લો અને તેને ચડવા દો.

    ઢાબા સ્ટાઈલ વેજ પનીર હાંડી(Dhaba style Veg Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઢાબા સ્ટાઈલ વેજ પનીર હાંડી(Dhaba style Veg Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઢાબા સ્ટાઈલ વેજ પનીર હાંડી(Dhaba style Veg Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમા દહીં અને મલાઈ નાખી મિક્સ કરવું. સૌથી પહેલાં તૈયાર કરેલો મસાલો અને કસુરી મેથી હાથે થી થોડું મસડી ને નાખી બધું બરાબર મિક્સ કરી તેમાં પનીર અને કાજુ ઉમેરી દો. તેલ છુટુ પડે તેટલું પકાવુ. ગ્રેવી જોઈએ તો થોડુ પાણી નાખીને સારી રીતે પકાવુ.

    ઢાબા સ્ટાઈલ વેજ પનીર હાંડી(Dhaba style Veg Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઢાબા સ્ટાઈલ વેજ પનીર હાંડી(Dhaba style Veg Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઢાબા સ્ટાઈલ વેજ પનીર હાંડી(Dhaba style Veg Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે ગરમ ગરમ ઢાબા સ્ટાઈલ પનીર હાંડી અને તેને લચ્છા પરાઠા સાથે સર્વ કરી છે.

    ઢાબા સ્ટાઈલ વેજ પનીર હાંડી(Dhaba style Veg Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @cook_20102359
પર July 10, 2020 06:00
Jamnagar
Engineer from mind Chef from heartFollow me for my creative receipes with a healthy touch.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable પનીર હાંડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઇન્સ્ટન્ટ મિલ્કમેઈડ (Instant milkmaid recipe in gujarati)
  2. ચોકો ચિપ્સ કૂકીઝ(choco chips cookies recipe in Gujarati)
  3. મેથી પનીર ચીઝી કોફતા ઈન રેડ ગ્રેવી(methi paneer kofta sabji recipe in Gujarati)
  4. વોલનટ‌ બ્રાઉની...(Walnut brownie in Recipe in Gujarati)
  5. મેક્ષિકન ભેળ(Mexican Bhel Recipe in Gujarati)
  1. ઓરીયા ની છુટી દાળ (Oriya ni chhutti daal in Gujarati recipe)
  2. આઈસ્ક્રીમ (icecream recipe in Gujarati)
  3. ખીર (Kheer Recipe In Gujarati)
  4. કંટોળા નું શાક(kantlo nu saak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13131962
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close