કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અળવી પાત્રાનો ચટાકો(alvi patra testfullchtako recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અળવી પાત્રાનો ચટાકો(alvi patra testfullchtako recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અળવી પાત્રાનો ચટાકો(alvi patra testfullchtako recipe in Gujarati)

Jyoti Jethava
Jyoti Jethava @cook_23258692

#સુપરશેફ1 #શાક અને કરીસ

#સુપરશેફ1 #શાક અને કરીસ

વધુ વાંચો

અળવી પાત્રાનો ચટાકો(alvi patra testfullchtako recipe in Gujarati)

Jyoti Jethava
Jyoti Jethava @cook_23258692

#સુપરશેફ1 #શાક અને કરીસ

#સુપરશેફ1 #શાક અને કરીસ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનીટ
૨ વ્યક્તિ
  • ૩અળવી ના પાન
  • ૧ કપચણા નો લોટ
  • ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીધાણા જીરું પાઉડર
  • ૨ ચમચીલાલ મરચું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧/૫ ચમચી લીંબુનો રસ
  • ૧ ચમચીખાંડ
  • ૨ચમચા તેલ
  • ૧/૫ ચમચી આખું જીરું
  • ૨તમાલના પાન
  • ચપટીહિંગ
  • ૧ ચમચીતલ (કાળા તલ)
  • મીઠા લીમડા ના પાન
  • ૧ ચમચીલસણની પેસ્ટ
  • ૧ટામેટા ની પેસ્ટ
  • થોડી કોથમીર
  • ચપટીગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    અળવી ના પાન લઇ તેની ડાંડલીઓ કાઢી લઈશું તેની નાની નાની ડાંડલી પણ દૂર કરી બરાબર પાન ને સાફ કરી લેશું..ત્યાર બાદ એક બાઉલમાં ૧ કપ ચણા નો લોટ લેશું તેમાં ૧/૫ ચમચી હળદર ૧/૫ ચમચી ધાણાજીરું પાઉડર ૧/૫ ચમચી મરચું,આદુ મરચા ની પેસ્ટ લીંબુ નો રસ ૧/૫ ચમચી ખાંડ,૧ ચમચી કાળા તલ અને મીઠું સ્વાદ મુજબ એડ કરી લોટ ને મિસ્ક કરી પાણી એડ કરી બેટર તૈયાર કરી લેશું.ગોટી ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું.

    અળવી પાત્રાનો ચટાકો(alvi patra testfullchtako recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અળવી પાત્રાનો ચટાકો(alvi patra testfullchtako recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અળવી પાત્રાનો ચટાકો(alvi patra testfullchtako recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ બેટર ને પાન પર લગાવી ને રોલ વાળી લેશું..રોલ ને ઢોકળિયા માં મૂકી ને ૧૫ મિનિટ કુક થવા દેશુ..પાત્રા તૈયાર છે.

    અળવી પાત્રાનો ચટાકો(alvi patra testfullchtako recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અળવી પાત્રાનો ચટાકો(alvi patra testfullchtako recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અળવી પાત્રાનો ચટાકો(alvi patra testfullchtako recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક કડાઈ માં ૨ ચમચા તેલ લઇ થોડું ગરમ થાય એટલે આખું જીરું,તમાલના પાન,મીઠો લીમડો,એડ કરી સાતળી લેશું.પછી લસણની પેસ્ટ,ટામેટાની પેસ્ટ ૧/૫ ચમચી હળદર ૧/૫ ચમચી દાણા જીરું પાઉડર ૧-૧/૫ લાલ મરચું એડ કરી સાતળી લેશું.ત્યારબાદ પાણી એક ચમચા જેટલું એડ કરી ચડવા દેશું.

    અળવી પાત્રાનો ચટાકો(alvi patra testfullchtako recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અળવી પાત્રાનો ચટાકો(alvi patra testfullchtako recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અળવી પાત્રાનો ચટાકો(alvi patra testfullchtako recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાબાદ ઉભરો આવે એટલે પાત્રા એડ કરી ચપટી ગરમ મસાલો ઉમેરી,કોથમીર એડ કરીદેશું.

    અળવી પાત્રાનો ચટાકો(alvi patra testfullchtako recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અળવી પાત્રાનો ચટાકો(alvi patra testfullchtako recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે ગરમા ગરમ અળવી પાત્રા નો ચટાકો..તમે પણ બાનવજો..

    અળવી પાત્રાનો ચટાકો(alvi patra testfullchtako recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અળવી પાત્રાનો ચટાકો(alvi patra testfullchtako recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અળવી પાત્રાનો ચટાકો(alvi patra testfullchtako recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Jethava
Jyoti Jethava @cook_23258692
પર July 10, 2020 16:11

ટિપ્પણીઓ (2)

Jyoti Jethava
Jyoti Jethava @cook_23258692
July 10, 2020 17:04
Thank you 😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

અળવી પાત્રા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઇન્સ્ટન્ટ મિલ્કમેઈડ (Instant milkmaid recipe in gujarati)
  2. ચોકો ચિપ્સ કૂકીઝ(choco chips cookies recipe in Gujarati)
  3. મેથી પનીર ચીઝી કોફતા ઈન રેડ ગ્રેવી(methi paneer kofta sabji recipe in Gujarati)
  4. મેક્ષિકન ભેળ(Mexican Bhel Recipe in Gujarati)
  5. વોલનટ‌ બ્રાઉની...(Walnut brownie in Recipe in Gujarati)
  1. ચણા નું ઓસામણ (chana nu osaman Recipein Gujarati)
  2. પોટેટો ગ્રીન પીસ ટીકી( Poteto green pices tiki recepi in Gujarati
  3. લેફટ ઓવર ખીચડી ના ભજીયા (left over khichdi na bhajiya recipe in Gujarati)
  4. દમ આલુ (Dum Aloo)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13136660
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close