લેફટ ઓવર ખીચડી ના ભજીયા (left over khichdi na bhajiya recipe in Gujarati)

Varsha chavda.
Varsha chavda. @varsha_631
Jam khambhaliya.

#goldenapron3#week 19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપચણાનો લોટ
  2. ૧ કપચોખા નો લોટ
  3. બાઉલ મગ ચોખા ની બનાવેલી ખીચડી
  4. સાપ સ્ટીપુન હળદર પાઉડર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. અડધો કપ છાશ
  7. ૨ નંગડુંગળી ઝીણી સમારેલી
  8. ૧ નંગમરચું
  9. નાનો પીસ આદું
  10. 1/2ચમચી હિંગ
  11. થોડાક મીઠા સોડા
  12. 1/2ચમચી મરચું પાઉડર
  13. તળવા માટે તેલ
  14. સર્વે કરવા માટે ટામેટાં કેચપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરો પછી એક તપેલીમાં બધી સામગ્રી ભેગી કરી મીક્સ કરો પછી તેને આથો આવવા માટે પાંચ કલાક રાખી દો

  2. 2

    આથો આવેલા તપેલીમાં બીજી સામગ્રી તૈયાર કરી છે તે મીક્સ કરો

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરો પછી તેમાં આવી રીતે ભજીયા મુકી તળિ લો તો તૈયાર છે લેફટ ઓવર ખીચડી ના ભજીયા ટામેટાં કેચપ સાથે સર્વ કરો અને ચા સાથે પણ લઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha chavda.
Varsha chavda. @varsha_631
પર
Jam khambhaliya.

Similar Recipes