કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#સુપરશેફ1
#પોસ્ટ5
#માઇઇબુક
#પોસ્ટ28
પનીર લબાબદાર એ એક જાણીતી પનીર ની વાનગી છે જે દરેક પંજાબી રેસ્ટોરન્ટ ના મેનુ માં હોય છે. રેસ્ટોરન્ટ જેવું ખાવાનું ઘરે બનાવું અઘરું લાગે છે પણ ખરેખર એટલું અઘરું હોતું નથી. ( આ વાત નો અનુભવ આપણે સૌને આ લોક ડાઉન માં થઈ ગયો છે. સાચું ને ? )પંજાબી ભોજન ની ગ્રેવી મુખ્યત્વે મલાઈદાર હોય છે જેમાં કાજુ ,ટામેટા અને ડુંગળી નો ઉપયોગ થતો હોય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

50 મિનિટ
4 વ્યક્તિ
  • 200 ગ્રામપનીર
  • પેસ્ટ બનાવા માટે:
  • 4ટામેટાં
  • 10કાજુ
  • 4-5કળી લસણ
  • 1નાનો ટુકડો આદુ
  • 2લવિંગ
  • 1ઇલાયચી
  • 2ઝીણી સુધારેલી ડુંગળી
  • 1તમાલપત્ર
  • 1ચમચો ધાણાજીરું
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/4 ચમચીગરમ મસાલા
  • 1 ચમચીકસૂરી મેથી
  • 1/4 ચમચીખાંડ
  • 2ચમચા માખણ/ઘી
  • 2ચમચા ક્રીમ/ મલાઈ
  • મીઠું સ્વાદાનુસાર
  • સજાવટ માટે:
  • આદુ ની કતરણ
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    પેસ્ટ ના બધા ઘટકો ને એક વાસણ માં લઇ તેમાં 1/2 કપ પાણી નાખી ટામેટાં નરમ થાઈ ત્યાં સુધી રાંધો અને ઠંડુ થઈ જાય એટલે ગ્રાઇન્ડ કરી લો.

    પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કસૂરી મેથી અને ગરમ મસાલો મિક્સ કરી ને રાખો. પનીર ના ટુકડા કરી હૂંફાળા પાણી માં ડૂબાડો. થોડું પનીર ખમણવા માટે રાખવું.

    પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઘી/ માખણ ગરમ મૂકી તમાલપત્ર મૂકી ડુંગળી નાખો અને સાંતળો. સંતળાઈ જાય એટલે પેસ્ટ ઉમેરો, ભેળવી ને બધા મસાલા પણ નાખો અને તેલ છૂટે ત્યાં સુધી સાંતળો.

    પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કપ પાણી નાખી ધીમી આંચ પર થોડી વાર રાખો. મીઠું અને ખાંડ પણ નાખી દો.

    પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ, પનીર, કસુરી મેથી મિક્સ, ખમણેલું પનીર નાખી અને ભેળવી લો. 1 -2 મિનિટ ધીમી આંચ પર રાખો.

    પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    છેલ્લે, મલાઈ નાખી આંચ બન્ધ કરો.

    પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આદુ અને કોથમીર થી સજાવી ગરમ ગરમ પીરસો.

    પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર July 11, 2020 05:31
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16
July 11, 2020 09:17
Superb yumyyyy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર લબાબદાર Paneer

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ગાર્લિક બ્રેડ (garlic bread recipe in Gujarati)
  2. ચોકલેટ સોસ..(chocalte sauce recipe in Gujarati)
  3. મેથી મટર મલાઈ(methi matar malai recipe in Gujarati)
  4. કોર્ન કેપ્સિકમ મસાલા (corn capsicum masala recipe in Gujarati)
  5. કાજુ કરી(kaju curry recipe in Gujarati)
  1. રાબ(raab recipe in Gujarati)
  2. વેજીટેબલ અપ્પે
  3. બ્લેક ફોરેસ્ટ કેક (black forest cake in recipe in Gujarati)
  4. કુકુમ્બર કરી(cucumber curry recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13140514
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close